Thursday, July 16, 2026
Homenationalબધા સોશિયલ પ્લેટફોર્મ ઉપર કોહલીના સૌથી વધુ ફોલોઅર્સ

બધા સોશિયલ પ્લેટફોર્મ ઉપર કોહલીના સૌથી વધુ ફોલોઅર્સ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવી દિલ્હી,તા. ૧૯
ટીમ ઇÂન્ડયાના કેપ્ટન અને હાલના દુનિયાના સૌથી શÂક્તશાળી બેટ્‌સમેન વિરાટ કોહલી સોશિયલ મિડિયા પર સૌથી વધારે ફોલો થનાર ખેલાડી તરીકે છે. આવા ખેલાડીઓની યાદીમાં સચિન તેન્ડુલકર બીજા અને એમએસ ધોની ત્રીજા સ્થાન પર છે. પ્રાપ્ત માહિતી મુજબ Âટ્‌વટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રણ ત્રણ કરોડ ફોલોઅર્સ છે.

આ યાદીમાં સચિન તેન્ડુલકર બીજા સ્થાન પર છે.

તેના Âટ્‌વટર પર ત્રણ કરોડ, ફેસબુક પર ૨.૮ કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર ૧.૬૫ કરોડ ફોલોઅર્સ છે. ધોની સોશિયલ મિડિયા હાલમાં વધારે સક્રિય નથી. છતાં તે ત્રીજા સ્થાન પર અકબંધ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ૧.૫૪ કરોડ, ટ્‌વીટર પર ૭૭ લાખ અને ફેસબુક પર ૨.૦૫ કરોડ ફોલોઅર્સ રહેલા છે.

પોતાની કેરિયરમાં હાલમાં સૌથી શાનદાર દેખાવ કરી રહેલા રોહિત શર્માના ફોલોઅર્સ પણ ઓછા નથી. ત્રણેય પ્લેટફોર્મ પર તેના એક કરોડ કરતા વધારે ફોલોઅર્સ રહેલા છે. આવી જ રીતે સુરેશ રેના, યુવરાજ સિંહ અને અન્ય પણ સોશિયલ મિડિયા પર જારદાર રીતે સક્રિય છે અને તેમના મોટી સંખ્યામાં ફોલોઅર્સ રહેલા છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડી એબી ડિવિલિયર્સ પણ સામેલ છે . તેના Âટ્‌વટર પર ૬૭ લાખ ઇન્સ્ટાગ્રામ પર ૮૫ લાખ અને ફેસબુક પર ૩૬ લાખ ફોલોઅર રહેલા છે. વિરાટ કોહલી જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. કોહલીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વનડે ક્રિકેટમાં તે સૌથી વધારે સદી કરનાર ખેલાડી તરફ વધી રહ્યો છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here