Friday, August 28, 2026
HomeGujaratબોગસ ડિગ્રીથી વિદેશ મોકલવામાં આણંદ-નડિયાદ પ્રથમ નંબરે

બોગસ ડિગ્રીથી વિદેશ મોકલવામાં આણંદ-નડિયાદ પ્રથમ નંબરે

Date:

Related stories

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

રાજ્યમાં બોગસ ડૉક્યુમેન્ટ અને ડિગ્રી મારફત વિદેશ મોકલવાની ઘટનાઓ વધી રહી છે. થોડા સમય પહેલાં જ બોગસ ડિગ્રી દ્વારા યુકે જતા બે યુવકોની અમદાવાદ ઍરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારના કેસ ચરોતર પંથકમાંથી વધારે બહાર આવી રહ્યા છે. હાલમાં આણંદ, નડિયાદ, વિદ્યાનગર તપાસ ચાલી રહી છે. બીજી તરફ ધરપકડના ડરથી કેટલાક એજન્ટો ઑફિસ બંધ કરીને ગાયબ થઈ ગયા છે. ઑનલાઇન પણ એવી કેટલીક ફેક વેબસાઇટો ચાલે છે જે બોગસ રીતે વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલવાનાં કામ કરતી રહે છે.

ઉચ્ચ અભ્યાસ માટે અને વિદેશમાં સેટલ થવા માટે યુવાનો કોઈ પણ રીતે ફૉરેન જવા તૈયાર થઈ જાય છે. આ વાતનો ફાયદો ઉઠાવીને કેટલાક એજન્ટો બોગસ ઑફિસ ખોલીને વિદ્યાર્થીઓ વિદેશ મોકલવાની લાલચ આપી મોટી રકમ ખંખેરે છે. અગાઉ પણ ચરોતર પંથકમાં બોગસ ડિગ્રી દ્વારા યુવકોને વિદેશ મોકવાની ઘટનાઓ સામે આવી હતી. એજન્ટો જે યુવકોની વિદેશ જવાની ઇચ્છા હોય તેમને શોધીને તેમના ફેક ડૉક્યુમેન્ટ બનાવે છે. ત્યાર બાદ વીઝા સહિતનો ખર્ચનું પૅકેજ તૈયાર થાય છે. એજન્ટો ૫૦-૬૦ હજારથી લઈ લાખો રૂપિયા સુધીના ફેક ડૉક્યુમેન્ટ બનાવે છે. જ્યારે વિદ્યાર્થીઓ પણ વિદેશ જવાની લાલચમાં જોયા-જાણ્યા વગર પૈસા ખર્ચી નાખે છે.

અમદાવાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે યુકે જતા નડિયાદના બે યુવકોને બોગસ ડિગ્રીના આધારે ઝડપી પાડ્યા હતા. યુવકોએ વિદેશ જવા માટે એજન્ટ પાસેથી છત્તીસગઢની ડૉ. સી. વી. રામન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી મેળવી હતી. પોલીસે બન્નેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૧૯ના હાલના સમયમાં ૧૩ જેટલા કેસ કરવામાં આવ્યા છે.

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here