Monday, October 5, 2026
HomeGujaratભરૂચમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે મારામારી કરી રેસ્ટોરન્ટ માથે લીધી, 12 યુવાનોની...

ભરૂચમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે મારામારી કરી રેસ્ટોરન્ટ માથે લીધી, 12 યુવાનોની ધરપકડ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભરૂચમાં કોલેજ રોડ પર આવેલી દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં યંગસ્ટર્સ દ્વારા ખુરશીઓ ઉછાળી અને ડ્રમ ફેંકીને ધમપછાડા કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, ત્યારે પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત કુલ 12 યુવાનો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચની રેસ્ટોરન્ટમાં યુવાનો કારનામુ :
રાજકીય ઓળખાણ કે કોઈ પક્ષ સાથે જોડયેલા હોવાથી અમુક લોકો ઘણી વખત રોફ જમાવતા હોવાના કેટલાય બનાવ પ્રકાસમાં આવતા હોય છે. બીજી તરફ, અમુક કિસ્સામાં સોશિયલ મીડિયામાં તેને વીડિયો પણ વાઈરલ થતાં જોવા મળે છે, ત્યારે ભરૂચની એક દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં કેટલાક યુવાનો દ્વારા તોડફોડ કરી મારામારી કરી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાફ જોવા મળે છે કે, યુવાનોનું ટોળું રેસ્ટોરન્ટમાં ઘૂસીને ખૂરશીઓનો ઘા કરીને ધમપછાડા કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, ભરૂચની કોલેજ રોડ પર આવેલી દ્વારકાધીશ રેસ્ટોરન્ટના પાનની દુકાનમાં કોઈ કારણોસર બબાલ થતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ યુવાનોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરવાનું શરૂ કરીને મારામારી કરી હતી. જો કે, આ પછી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાંની સાથે પોલીસ દ્વારા રેસ્ટોરન્ટમાં મારામારી કરનાર ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત કુલ 12 યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ દલપત પટેલ, જય ચૌહાણ સહિત 12 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે સી-ડિવિઝન પોલીસે ટોળા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here