Monday, October 5, 2026
HomeGujaratAhmedabadવોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળીને 78માં સ્વતંત્રતા દિવસની...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળીને 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સહયોગથી ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફ્લેગ હોસ્ટિંગ પણ કરાયું. આ ઇવેન્ટ સ્વતંત્રતાની ભાવના અને આપણા સમાજમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની મહત્વપૂર્ણ ભૂમિકાનું સન્માન કરે છે.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉ. ભરત કાકડિયા ઉપસ્થિત રહ્યાં હતા, જેમણે જાહેર આરોગ્યની સુરક્ષામાં ડોકટરોની મહત્વની ભૂમિકા અને રાષ્ટ્રની સુખાકારી માટેના તેમના સમર્પણ વિશે વાત કરી હતી. તેમણે મેડિકલ કેરને આગળ વધારવા અને સમુદાયને ટેકો આપવા માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ અને આઇએમએના પ્રયાસોની પ્રશંસા કરી. આ ઉપરાંત, આઇએમએ રાજકોટના પ્રેસિડેન્ટ ડૉ. કાંત જોગાણી, આઇએમએ રાજકોટના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. તેજસ કરમટા તથા આઇએમએ રાજકોટના ઓનરરી સેક્રેટરી ડૉ. અમીષ મહેતા પણ હાજર રહ્યાં હતા. દરેક અતિથિએ એ બાબત પર ભાર મૂક્યો કે કેવી રીતે સ્વતંત્રતા ગુણવત્તાયુક્ત હેલ્થકેરને ઍક્સેસ કરવાની ક્ષમતા અને મેડિકલ પ્રોફેશનલ્સના સમર્પણ સાથે સંકળાયેલી છે જેઓ તેને પ્રદાન કરવા માટે અથાગ મહેનત કરે છે.આ સમારોહમાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના સેન્ટર હેડ ડૉ. મનીષ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેમણે હેલ્થકેર સહિત જીવનના દરેક પાસાઓમાં સ્વતંત્રતાના મહત્વને ઉજાગર કરતા હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેવી રીતે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ લોકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા સ્વતંત્રતાની સાચી ભાવનાનું ઉદાહરણ આપે છે.આ કાર્યક્રમો આપણે જે સ્વતંત્રતાઓની ઉજવણી કરીએ છીએ તેની યાદ આપાવે છે. ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનું સતત યોગદાન તે સુનિશ્ચિત કરે છે કે આ સ્વતંત્રતાઓને તેમની કરુણાપૂર્ણ સંભાળ અને સેવા દ્વારા જાળવી રાખવામાં આવે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here