Thursday, September 3, 2026
Homenationalભારતીય રેલવેમાં મળશે નવરાત્રિ દરમ્યાન વ્રતનું સાત્વિક ભોજન

ભારતીય રેલવેમાં મળશે નવરાત્રિ દરમ્યાન વ્રતનું સાત્વિક ભોજન

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

આઇઆરસીટીસીએ તાજેતરમાં ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે નવરાત્રિના નવ દિવસ દરમ્યાન ઉપવાસ કરનારા મુસાફરોને તકલીફ ન પડે એ માટે ઉપવાસનું સાત્વિક ભોજન પણ મળી શકશે. ઉપવાસ કરનારા લોકો ઈ-કૅટરિંગ સર્વિસ દ્વારા વ્રતનું ભોજન ઑર્ડર કરી શકે છે. સાત ઑક્ટોબર સુધી આ સર્વિસ ચાલવાની છે જેના મેનુમાં સાબુદાણાની આઇટમો, આલુ ટિક્કી, નવરાત્રિ થાળી, જીરા આલુ, ફ્રેન્ચ ફ્રાઇઝ, ફરાળી ચેવડો, ફરાળી નમકીન્સ, મખાના, મલાઈ બરફી, રસમલાઈ, મિલ્ક કેક, લસ્સી જેવી ઉપવાસમાં ખાઈ શકાય એવી ચીજો છે. આ સર્વિસ ચુનંદા સ્ટેશનો પરના રેસ્ટોરાંઓમાંથી પૂરી પાડવામાં આવશે.

કાનપુર, જબલપુર, રતલામ, જયપુર, પટના, રાજેન્દ્રનગર, હજરત નિઝામુદ્દીન, અંબાલા કૅન્ટ, ઝાંસી, ઔરંગાબાદ, અકોલા, ઇતારસી, વસઈ રોડ, વાપી, કલ્યાણ, બોરીવલી, દુર્ગ, ગ્વાલિયર, મથુરા, નાગપુર, ભાપાલ, ઉજ્જૈન અને અહમદનગર જેવા સ્ટેશનો પરથી ખાવાનું આપવામાં આવશે. ઈ-કૅટરિંગ વેબસાઇટ અથવા ફૂડ ઑન ટ્રક મોબાઇલ ઍપ દ્વારા પહેલેથી ઑર્ડર આપવાનો રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here