Wednesday, August 12, 2026
HomeSportsભારત ઓસ્ટ્રેલિયા સામે પણ હારશે એ પણ બહુ ખરાબ રીતે : પૂર્વ...

ભારત ઓસ્ટ્રેલિયા સામે પણ હારશે એ પણ બહુ ખરાબ રીતે : પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી

Date:

Related stories

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. શ્રીલંકા પ્રવાસ બાદ હાલ ભારતીય ક્રિકેટ ટીમ એક લાંબુ વેકેશન લેશે. ત્યાર પછી ટીમ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમશે. આ શ્રેણીમાં 5 ટેસ્ટ મેચ રમાશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં છેલ્લા બે વખતથી ભારતીય ટીમનું પ્રભુત્વ વધ્યું છે. ત્યારે હવે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન રિકી પોન્ટિંગે આગામી શ્રેણીને લઈને બહુ વહેલી આગાહી કરી દીધી છે. રિકી પોન્ટિંગનું માનવું છે કે ભારત સામે તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયા પાસે હવે પોતાને સાબિત કરવાની તક છે. પોન્ટિંગે કહ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમ 3-1થી શ્રેણી જીતશે. ઉલ્લેખનીય છે કે ભારતે ઓસ્ટ્રેલિયામાં તેની છેલ્લી બે ટેસ્ટ શ્રેણી (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) 2-1થી જીતી છે. હવે તેમને 22 નવેમ્બરથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હાલની વર્લ્ડ નંબર વન ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે.

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા...

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

• મહિલાઓ માટે બનેલું સંપૂર્ણ વીમા સમાધાન• મહિલાઓ માટે...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

ડોક્ટર જીગીષા પણ દંગ રહી ગઈ ! કે વિનીતાની...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- દેવકીની મમતા! ડોક્ટર જીગીષા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here