Sunday, October 11, 2026
HomeBusinessભારત લાંબા ગાળાની તેજીના ઉંબરે જ્યારે ચીનમાં પ્રગતિના યુગ પર પૂર્ણવિરામ મૂકાયું:...

ભારત લાંબા ગાળાની તેજીના ઉંબરે જ્યારે ચીનમાં પ્રગતિના યુગ પર પૂર્ણવિરામ મૂકાયું: મોર્ગન સ્ટેન્લી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

– ભારતના રેટિંગને વધારી ઓવરવેઈટ કરાયું જ્યારે ચીનનું ઘટાડી અન્ડરવેઈટ કરાયું

– કોરોના બાદ ચીનમાં સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ઘટી રહી છે જ્યારે ઘરઆંગણે તેમાં સતત વધારો

માત્ર ૨૫૦૦ ડોલરના  માથાદીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી) સાથે ભારત લાંબા ગાળાની તેજીના ઉંંબરે છે જ્યારે માથા દીઠ ૧૨૭૦૦ ડોલરના જીડીપી સાથે ચીનની તેજી પૂર્ણવિરામને આરે છે.  માથા દીઠ જીડીપી દેશના વ્યક્તિ દીઠ આર્થિક ઉત્પાદનનું ગણિત પૂરું પાડે છે. ભારતનું નીચું માથા દીઠ જીડીપી તેને લાંબા ગાળાની દોડ માટે માર્ગ પૂરો પાડે છે અને આ દોડ થકી ભારત અન્ય ઊભરતી બજારો કરતા સારી કામગીરી દર્શાવશે.

જીડીપીથી પારિવારિક દેવાનું પ્રમાણ ભારતમાં ૧૯ ટકા છે જ્યારે ચીનમાં આઆંક જીડીપીના ૪૮ ટકા છે. દેવાનું પ્રમાણ જે તે દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે. વિદેશી બ્રોકિંગ પેઢી મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું છે. 

કોરોના બાદ ચીનમાં સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ઘટી રહી છે જ્યારે ભારતમાં તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 

મોર્ગન સ્ટેન્લીના કેટલાક એનાલિસ્ટોએ તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી અને અહીંનો અભ્યાસ કર્યા બાદ તેમણે ભારત માટેના તેમના રેટિંગને વધારી ઓવરવેઈટ કર્યું છે જ્યારે ચીનનું ઘટાડી અન્ડરવેઈટ કરાયું છે.

આ અગાઉ માર્ચના અંતે મોર્ગન સ્ટેન્લીએ ભારતના રેટિંગને અન્ડરવેઈટથી ઈક્વલ વેઈટ કર્યું હતું. માર્ચની નીચી સપાટીએથી બેન્ચમાર્ક નિફટી૫૦  ઈન્ડેકસમાં ૧૫ ટકા રેલી જોવા મળી છે.

ભૌગોલિકરાજકીય સ્તરે ભારતનો દબદબો વધી રહ્યો છે. આને કારણે બહુધુ્રવિય વૈશ્વિક વિકાસનો લાભ લેવાનું ભારત માટે સરળ બન્યું છે. એફડીઆઈમાં થઈ રહેલા વધારાથી ભારતને લાભ થઈ રહ્યો છે. 

બીજી બાજુ ચીન બહુધુ્રવિય વૈશ્વિક દબાણો ખાસ કરીને અમેરિકા તરફથી આવી રહેલા દબાણોને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યું છે. અમેરિકાના મહત્વના ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટને ચીનમાં મર્યાદિત બનાવવા અમેરિકાએ હિલચાલ શરૂ કરી છે. 

પોઝિટિવ આઉટલુક છતાં, ફુગાવામાં અનપેક્ષિત વધારો અને નાણાં નીતિમાં બદલાવ ભારત માટે કેટલાક ઘટાડા તરફી જોખમો રહેલા છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here