Sunday, October 4, 2026
HomeSportsCricketભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટને લઇને ભારે ઉત્સાહ

ભારત-વિન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટને લઇને ભારે ઉત્સાહ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

એન્ટીગુઆ, તા. ૨૧
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇÂન્ડઝ વચ્ચે શ્રેણીની આવતીકાલથી રોમાંચક શરૂઆત થઇ રહી છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. જેને લઇને ભારે રોમાંચની Âસ્થતી છે. ભારતે વેસ્ટ ઇÂન્ડઝમાં છેલ્લી કેટલીક શ્રેણીમાં જારદાર દેખાવ કર્યો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ વખતે પણ પ્રમાણમાં નબળી દેખાતી વેસ્ટ ઇÂન્ડઝ સામે જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ટીમ ઇÂન્ડયા વર્ષ ૨૦૦૬ બાદથી વિÂન્ડઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે. સતત ત્રણે ટેસ્ટ શ્રેણી જીતી ગયા બાદ કેરિયબિન ભૂમિ પર સતત ચોથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. હાલમાં જ વનડે શ્રેણીમાં બે સદી ફટકારીને ફોર્મની સાબિતી આપી ચુકેલા વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં એક સદી ફટકારશે તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી Âસ્મથના સદીના રેકોર્ડને તોડી નાંખશે. હજુ સુધી Âસ્મથ અને વિરાટ કોહલીની ૨૫-૨૫ સદી છે. જા વિરાટ કોહલી શ્રેણીમાં બે સદી ફટકારશે તો વેસ્ટઇÂન્ડઝના પૂર્વ મહાન ખેલાડી ગેરી સોબર્સના રેકોર્ડને તોડી દેશે. સોબર્સે ટેસ્ટ ક્રિકેટમાં ૨૬ સદી ફટકારી છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી ૬૬૧૩ રન કર્યા છે. આવી Âસ્થતિમાં તેની પાસે આ શ્રેણીમાં ૭૦૦૦ રન પુરા કરવાની પણ તક રહેલી છે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્ટઇÂન્ડઝના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. ૨૦૦૨ સુધી વેસ્ટઇÂન્ડઝે પોતાના ઘરમાં જારદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ઘરઆંગણે વેસ્ટઇÂન્ડઝની ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે વેસ્ટઇÂન્ડઝની ટીમ પાસે કોઇ સારા દેખાવની અપેક્ષા રખવામાં આવી રહી છે. કારણ કે, મોટાભાગની ટીમ બિનઅનુભવી દેખાઈ રહી છે. બીજી બાજુ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરવા માટે ઇચ્છુક દેખાઈ રહી છે. બંને વચ્ચે ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી લઇને હજુ સુધી બંને દેશો વચ્ચે અનેક ટેસ્ટ શ્રેણીનું આયોજન વિÂન્ડઝ કરવામાં આવ્યું છે. ૧૧ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. અંતિમ ઇલેવનની પસંદગી કરવામાં આવી નથી. જા કે મેદાનની Âસ્થતીને નિહાળ્યા બાદ અંતિમ ઇલેવનની પસંદગી કરવામાં આવનાર છે.એશિયન ટેસ્ટ ચેÂમ્પયનશીપને લઇને ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here