Monday, October 5, 2026
HomeGujaratVadodaraભારે કરી..!! પાર્ક કરેલી ટ્રકમાંથી લાખોનો સામાન બીજા ટ્રકમાં આવેલા ચોરો ઉઠાવી...

ભારે કરી..!! પાર્ક કરેલી ટ્રકમાંથી લાખોનો સામાન બીજા ટ્રકમાં આવેલા ચોરો ઉઠાવી ગયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડોદરાના સંત કબીર રોડ પર આવેલ ભારત ટ્રેડર્સ નામની વેલ્ડીંગ રોડ તથા વેલ્ડીંગનો સામાન વેચાણનો ધંધો કરતા વેપારી દીપેન શશીકાંત બારભાયાએ રાજસ્થાન ખાતે કોટા ઇલેક્ટ્રોડેટ કંપનીમાંથી 181 વેલ્ડીંગ રોડના બોક્સનો ઓર્ડર આપ્યો હતો. જેથી કંપની દ્વારા તારીખ 23ના રોજ વેપારીને મેસેજ કરી જાણ કરી કે રાધિકા ટ્રાન્સપોર્ટ દ્વારા માલ મોકલાવેલો છે. તારીખ 21ના રોજ રાત્રે આઇસર ટ્રક લઈને આવેલા ડ્રાઇવરે વેપારીને ફોન કરી હું દુમાડ પાસે આવી ગયો છે તેમ જણાવ્યું હતું.

જેથી વેપારીએ હાલ વરસાદ વધુ છે અને પાણી ભરાયા છે જેથી ત્યાં જ રહેવા માટે જણાવ્યું હતું.ત્યારપછી દુમાડ ગામની સીમમાં ભારત પેટ્રોલિયમ પેટ્રોલપંપ પાસે આઇસર પાર્કિંગ કરીને ડ્રાઇવર તેમાં ઊંઘી ગયો હતો. મોડી રાત્રે ત્રણ વાગ્યે અચાનક ઊંઘમાંથી જાગીને ડ્રાઇવર ટેમ્પામાંથી ઉતરી પાછળ માલ જોવા ગયો ત્યારે એક અન્ય ટ્રક સાવલી તરફ જતી જણાઈ હતી અને ટેમ્પાની તાડપત્રી તૂટેલી હતી. જેમાં મુકેલ વેલ્ડીંગ રોડ્સના બોક્સ રૂ.4.10 લાખ કિંમતના ચોરી થયા હોવાનું જણાયું હતું. આ અંગે વેપારીએ મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here