Friday, October 16, 2026
HomeGujaratBhavnagarભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં શ્રાવણિયો જુગાર ખેલતા 17 પત્તાપ્રેમી ઝડપાયા

ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં શ્રાવણિયો જુગાર ખેલતા 17 પત્તાપ્રેમી ઝડપાયા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પોલીસે અલગ-અલગ દરોડા પાડી શ્રાવણિયો જુગાર ખેલતા ૧૭ પત્તાપ્રેમીને રોકડ, ગંજીપાના સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સ ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ધોલેરામાં સરદાર હાઉસ રાજુ ધીરૂભાઈ ખોખાણીના મકાન પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રાજુ ધીરૂભાઈ ખોખાણી, દિનેશ બાબુભાઈ પરમાર, મુકેશ જાદવભાઈ સોલંકી, સાગર સુરેશભાઈ સોલંકી અને સાગર રાજુભાઈ મકવાણા નામના શખ્સોને ધોલેરા પોલીસે દબોચી લીધા હતા. બીજા દરોડામાં ભાવનગર એલસીબીએ શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલ અમિત કોમ્પ્લેક્ષની પાર્કિંગની દિવાલ પાસે જુગાર રમતા ચિરાગ કિશોરભાઈ બાંભણિયા, ત્વિક ઉર્ફે ભોલું સુરેશભાઈ સોલંકી, બીજલ ઉર્ફે બીલો એભલભાઈ શિયાળ, કિશન અશોકભાઈ ચૌહાણ નામના શખ્સોને રોકડા સાથે ઝડપી લીધા હતા. ત્રીજા બનાવમાં પાલિતાણા રૂરલ પોલીસે નવઘણવદરના પાદરમાંથી રાજુ લખમણભાઈ રાઠોડ, અરવિંદ રામજીભાઈ રાઠોડ અને કિશોર વાલજીભાઈ પરમાર નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે અલ્પેશ ઉર્ફ અપો જેરામભાઈ જોળિયા અને સજાદ ઉર્ફે ગજરો મહમદભાઇ લાકડા નામના બે જુગારી નાસી છૂટયા હતા.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here