Sunday, October 4, 2026
HomeGujaratમધ્યપ્રદેશમાં પકડાયેલી પ્રતિબંધિત દવાઓની તપાસનો રેલો અમદાવાદ -ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો

મધ્યપ્રદેશમાં પકડાયેલી પ્રતિબંધિત દવાઓની તપાસનો રેલો અમદાવાદ -ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મધ્યપ્રદેશમાં પકડાયેલી પ્રતિબંધિત દવાઓની તપાસનો રેલો અમદાવાદ અને ભાવનગર થઈ વડોદરા સુધી પહોંચ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને પોલીસે સંયુક્ત દરોડો પાડી સીરપ તેમજ ટેબલેટ્સનો મોટો જથ્થો કબજે કરી એક વ્યક્તિની અટકાયત કરી છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપશન દ્વારા મળતી કોડિન સીરપનું ઉત્પાદન કરતી મધ્યપ્રદેશની ક્લોરોફિલ્સ બાયોટેક કંપનીમાં દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને મધ્યપ્રદેશ પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો સિઝ કર્યો હતો.આ પ્રકરણની તપાસ અમદાવાદ તેમજ ભાવનગર પહોંચી હતી. જેમાં એનસીબી દ્વારા બંને શહેરોમાંથી એક એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાંથી બે દિવસ પહેલા અઢી લાખ ટેબલેટ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.એમપીની કંપનીનું ગોડાઉન વડોદરાના રાવપુરા વિસ્તારમાં ઘીકાટા રોડ ઉપર આવેલું હોવાની વિગતોને પગલે એનસીબી દ્વારા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી ગઈ રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કોડીન સીરપની 850 બોટલ તેમજ ટ્રમાડોલની 15,300 ટેબલેટ્સ કબ્જે કરી હતી. ટીમે એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here