Sunday, September 27, 2026
HomeGujaratAhmedabad'મિત્ર' ગઢવી સાથે લગ્ન કરવા માટે રસ્તા પર ઝઘડી પડી લંડનની બે...

‘મિત્ર’ ગઢવી સાથે લગ્ન કરવા માટે રસ્તા પર ઝઘડી પડી લંડનની બે ગોરીઓ..

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

છેલ્લો દિવસના લૉય એટલે કે મિત્ર ગઢવીની લોકપ્રિયતા એટલી છે કે તેની સાથે લગ્ન કરવા માટે બે છોકરીઓ રસ્તા પર ઝઘડી પડી   આ બંનેમાંથી તમને કઈ પસંદ છે તે કહો. જે બાદ બે એકદમ સુંદર ગોરી યુવતીઓ આવે છે અને ગુજરાતીમાં કરે છે કે, હું કરીશ લગન, હું કરીશ લગન. બાદમાં બંને લંડનના રસ્તા પર જ ઝઘડી પડે છે.

મિત્રનો આ વીડિયો ખૂબ જ ફની છે અને તેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મિત્ર ગઢવી હાલ લંડનમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જેનું નામ નમસ્તે લંડન છે. આ ફિલ્મને શૂટિંગ માટે મિત્ર નવરાત્રી પછી તરત જ લંડન ઉપડી ગયા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન મસ્તી કરતા સમયે તેમણે આ વીડિયો બનાવ્યો છે. લંડનથી મિત્ર ફોટોસ પણ પોસ્ટ કરતા રહે છે.

છેલ્લો દિવસ, બસ એક ચાન્સ અને દાવ થઈ ગયો યાર ફિલ્મના આ અભિનેતા હવે નમસ્તે લંડનમાં જોવા મળશે. જેના ડાયરેક્ટર સન્ની સુરાણી અને અંકિત ત્રિવેદી છે. લંડન જતા પહેલા તેણે હોરર-કૉમેડી ફિલ્મ અફરા-તફરીનું શૂટિંગ કર્યું હતું. જેમાં તેની સાથે ખુશી શાહ અને ચેતન દઈયા સહિતના કલાકારો છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here