Wednesday, September 30, 2026
HomeSportsમેચ ભલે ટાઈ થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના...

મેચ ભલે ટાઈ થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના રેકોર્ડની કરી બરાબરી

Date:

Related stories

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા પહેલી વનડે ટાઈ જરૂર રહી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વખત ફરીથી પોતાની આક્રમક બેટિંગથી દરેકનું દિલ જીતી લીધું. પાવરપ્લેમાં તે એકવાર ફરી બોલરો પર કહેર બનીને વરસ્યો. તેણે 47 બોલ પર 7 ચોગ્ગા અને 3 ગગનચુંબી સિક્સરની મદદથી 58 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર હિટમેને ઓપનર તરીકે ક્રિકેટના ભગવાન કહેવાતાં સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે, સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15000 રનનો આંકડો પણ સ્પર્શ્યો છે.

રોહિત શર્માનો આ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે 120મો 50થી વધુનો સ્કોર છે. આ સાથે તેણે ઈનિંગની શરૂઆત કરતાં સૌથી વધુ 50થી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરની સરખામણી કરી લીધી છે. સચિને પણ ઓપનર તરીકે પોતાના કરિયરમાં 120 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. આ વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના નામે છે, જેણે પોતાના કરિયરમાં રેકોર્ડ 146 વખત ઈનિંગમાં 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો. રોહિત શર્માએ પોતાની આ 58 રનની ઈનિંગના દમ પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે 15 હજાર રનનો આંકડો સ્પર્શ્યો, તે આવું કરનાર વિશ્વનો 10મો અને ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે. હિટમેન પહેલા વીરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરે આ કારનામું કરી ચૂક્યા છે.15 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટમાં રોહિત શર્માનો નંબર સચિન તેંડુલકર બાદ બીજા નંબરે આવે છે. સચિને 331 ઈનિંગમાં હિટમેને 352 ઈનિંગમાં આ કારનામું કર્યું છે.

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here