Sunday, July 19, 2026
HomeAhmedabadયુવકે પૂર્વ પ્રેમિકાને જાહેરમાં ગોળી મારી

યુવકે પૂર્વ પ્રેમિકાને જાહેરમાં ગોળી મારી

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

થાઈલેન્ડમાં પૂર્વ પ્રેમિકાએ સમાધાનની વાત ન માની તો યુવકે તેની ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સવારના સમયે છોકરી હોસ્ટેલમાથી બહાર આવે છે, જ્યાં તેનો પૂર્વ પ્રેમી તેની રાહ જોઈ રહ્યો હતો. બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો છે. યુવક તેને રોકવાનો પ્રયાસ કરે છે, પણ તે તેની વાત માનવા રાજી નથી થતી, ત્યારે જ યુવક એકાએકા તેના પર ફાયરિંગ કરી દે છે. બાદમાં યુવક પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કરે છે, પણ તે બચી જાય છે.ઘટના બેંગકોંકની હોવાનું જણાવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ, હત્યાનો આરોપી પુકાપાંગ ચિત્તારોમ (24 વર્ષ) અને મૃતક નતચારીયા થાપ્રાજીત (21 વર્ષ) એકબીજાને છેલ્લા 5 વર્ષથી ઓળખતા હતા અને તાજેતરમાં જ તેમનું બ્રેકઅપ થયું હતું. તે પછી પ્રેમી પોતાની પૂર્વ પ્રેમિકા સાથે સમાધાન કરવા ઈચ્છતો હતો, પણ નતચારીયા તેના માટે તૈયાર ન હતી.યુવક બિઝનેસ સ્ટૂડન્ટ હોવાનું જણાવાઈ રહ્યું છે. તે પોતાના ક્લાસ માટે જઈ રહ્યો હતો ત્યારે જ તેની નજર પોતાની પૂર્વ પ્રેમિકા પર પડી. તે વાત કરવા ઈચ્છતો હતો, પણ પૂર્વ પ્રેમિકાએ ના પાડી દીધી. તેથી તેને ગુસ્સો આવી ગયો. પ્રેમિકાને ગોળી માર્યા બાદ યુવકે મોંમાં ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પણ તે બચી ગયો. તેણે મોંમાં ગોળી મારી હતી, જે તેના ગાલમાં કાળું પાડીને બહાર નીકળી ગઈ. હાલ તેની સારવાર ચાલી રહી છે

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here