Sunday, August 30, 2026
HomeEntertainmentBollywoodરણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવો

રણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવો

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

મુંબઇ,તા. ૨
ઇન્ડસ્ટ્રીઝમાં મજબુતી સાથે આગળ વધી રહેલી હોટ સ્ટાર મૌની રોય પાસે સારી સારી ફિલ્મો આવી રહી છે. તે રાજકુમાર રાવ સાથે મેઇડ ઇન ચાઇનામાં નજરે પડનાર છે. આ ઉપરાતં રણબીર કપુરની સાથે તે ફિલ્મમાં છે. જે વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. તે એક ફિલ્મમાં આમીર ખાનની સાથે કામ કરી રહી છે. જે ગુલશનકુમાર પર આધારિત ફિલ્મ છે. મૌનીરોયે કહ્યુ છે કે રણબીર કપુરની ફિલ્મ બ્રહ્યા†માં તે એકમાત્ર વિલન તરીકે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ વિલન તરીકેના રોલમાં હોવાના હેવાલને મૌની રોયે રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે બિગ બોસની સાથે કામ કર્યા બાદ તેનુ એક સપનુ પૂર્ણ થઇ રહ્યુ છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનુ દરેક સ્ટારનુ સપનુ હોય છે. તેનુ પણ સપનુ હતુ. જે હવે પૂર્ણ થઇ રહ્યુ છે. મૌની રોયે કહ્યુ છે કે તે ફિલ્મમાં વિલન તરીકેના રોલમાં ચાહકોને દેખાશે. તે ફિલ્મ અંગે વધારે વાત કરવાની સ્થતીમાં નથી પરંતુ તે વિલન તરીકે છે. ફિલ્મનુ નિર્દેશન અયાન મુખરજી કરી રહ્યા છે. ટીવી પર પોતાના કો સ્ટાર રહેલા મોહિત રૈનાની સાથે પોતાના સંબંધના સંબંધમાં વાત કરતા મૌની કહે છે કે તે છેલ્લા ઘણા સમયથી સિંગલ છે. મૌહિત સાથે તેની હવે મિત્રતા પણ નથી. તે ફિલ્મી કેરિયર પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. કોઇ સંબંધમાં હાલમાં પડવા માંગતી નથી. તેની પાસે જે ફિલ્મ છે તેમાં પોતાના રોલને ન્યાય આપવા માટે આશાવાદી બનેલી છે. મૌની કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં નાગિનનો સમાવેશ થાય છે. જેમાં સાંસ ભી કભી બહુ થી, દેવો કે દેવ મહાદેવનો સમાવેશ થાય છે. રણબીર સાથે ફિલ્મને લઇને મૌની આશાવાદી બનેલી છે. મૌનીના ચાહકો પણ સતત વધી રહ્યા છે. મૌની રોયે પોતાના બોલિવુડ કેરિયરની શરઆત ટોપ સ્ટાર અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મ મારફતે કરી હતી. ઓ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા હાંસલ કરી ચુકી છે.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here