Sunday, September 27, 2026
HomeEntertainmentBollywoodરણબીર અને આલિયા મોડી રાત્રે ફરીવખત સાથે દેખાયા

રણબીર અને આલિયા મોડી રાત્રે ફરીવખત સાથે દેખાયા

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

મુંબઇ,તા. ૩૦
આલિયા ભટ્ટ અને રણબીર કપુર વારંવાર સાથે નજરે પડે છે. હવે આ બંને રાતના અંધારામાં ધર્મા પ્રોડક્શનની ખાર સ્થત ઓફિસની બહાર દેખાયા હોવાના હેવાલ મળ્યા છે. બંને મોડી રાત્રે ઓફિસથી બહાર નિકળતા નજરે પડ્યા હતા. આલિયા ભટ્ટ બેજ કલરના લોન્ગ ડ્રેસમાં ખુબસુરત દેખાઇ રહી હતી. જ્યારે રણબીર કપુર ટી શર્ટ અને ટ્રાઉજરમાં દેખાઇ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા આલિયા ઉટીમાં હતી. જ્યાં તે પોતાના પિતાની ફિલ્મ સડક-૨ના શુટિંગમાં વ્યસ્ત રહી હતી. આલિયા ટુંક સમયમાં જ હવે કરણ જાહરની ફિલ્મ તખ્તમાં નજરે પડનાર છે. જેમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં વિકી કોશલ, કરીના કપુર, જાન્હવી કપુર અને ભૂમિ પેડનેકર અને અનિલ કપુર પણ મોટા રોલમાં દેખાશે. આલિયા અને રણબીર કપુરની જાડી ફિલ્મમાં પ્રથમ વખત નજરે પડનાર છે. બંનેની જાડી અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્યા†માં નજરે પડનાર છે. બંને દ્વારા ફિલ્મના ંમોટા ભાગના હિસ્સાનુ શુટિંગ વારાણસીમાં પૂર્ણ કર્યુ છે. ત્યાંના કેટલાક ફોટો પણ વાયરલ થઇ ચુક્યા છે. એમ કહેવામાં આવે છે કે રણબીર ફિલ્મમાં સુપરહિરોના રોલમાં નજરે પડનાર છે. થોડાક દિવસ પહેલા બંને ન્યુયોર્કમાં નજરે પડ્યા હતા. જેના ફોટો ઇન્ટરનેટમાં દેખાયા હતા. એ વખતે રિશી કપુરને મળવા માટે પહોંચ્યા હતા. રિશી કપુર ગયા વર્ષે સપ્ટેમ્બરથી જ ન્યુયોર્કમાં છે. જ્યાં તે કેન્સરની સારવાર કરાવી રહ્યો છે. અલબત્ત હવે રિશી કપુર બિલકુલ સ્વસ્થ છે અને કોઇ પણ સમય ભારત પરત ફરી શકે છે. રણબીર અને આલિયા છેલા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં છે. બંને લગ્ન કરે તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here