Friday, September 18, 2026
HomeEntertainmentરાજ કુંદ્રાએ પોર્નોગ્રાફી કેસમાં મૌન તોડ્યું : પત્ની શિલ્પાનું નામ વચ્ચે ના...

રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફી કેસમાં મૌન તોડ્યું : પત્ની શિલ્પાનું નામ વચ્ચે ના લાવશો,હદમાં રહો,

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં છે. પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે રાજ કુન્દ્રાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. હવે EDની આ કાર્યવાહી બાદ રાજ કુન્દ્રાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

રાજ કુન્દ્રાની પહેલી પ્રતિક્રિયા સામે આવી :
આ બાબતે રાજ કુન્દ્રાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાજ કુન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ અંગે એક પોસ્ટ શેર કરી છે, જેમાં રાજે કહ્યું છે કે, ‘જેમને પણ ચિંતા થઇ રહી છે, તેમને કહેવાનું કે મીડિયામાં ડ્રામા બનાવવાની પ્રતિભા છે. ચાલો સત્ય બતાવીએ. છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી આ તપાસમાં હું સંપૂર્ણ સહકાર આપી રહ્યો છું. જ્યાં સુધી સહયોગીઓના દાવાઓ, પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગનો સંબંધ છે, મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ પ્રકારની સનસનીખેજ બાબત સત્યને છુપાવી શકે નહીં. અંતે, ન્યાયનો વિજય નિશ્ચિત છે.’રાજ કુન્દ્રાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, ‘મીડિયા માટે એક નોંધઃ મારી પત્નીનું નામ અસંબંધિત બાબતોમાં વારંવાર ખેંચવું નહી. મહેરબાની કરીને તમારી હદમાં રહો.’

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here