રીંગણનો ઓળો

0
128

રીંગણાનો ઓરો એક એવી ડિશ છે જે બધા પસંદ કરે છે. જો તમારા પરિવારમાં આવું કોઈ છે કે ઓરો ખાવાથી ના પાડે છે તો હવે આ ટિપ્સને અજમાવીને બનાવો ઓરો, ના પાડી જ ન શકે… ટિપ્સ – સૌથી પહેલા રીંગણાને ચારે બાજુથી સારી રીતે ધોઈ લો. – રીંગણાને છુરીથી કાપ લગાવીને ચેક કરીલો કે આ અંદરથી સહીં છે કે નહી. કોઈ કીડા તો નહી. ધ્યાન રાખો કે તેના બે ભાગ ન થઈ જાય. – રીંગણા શેકતા પહેલા તેલા પર તેલ લગાવી લેશો તો આ જલ્દી અને સારી રીતે શેકાશે. – ઓરોને ડુંગળી, લસણ, આધું અને ટમેટાની સાથે વધારીને બનાવો. – ખાટા થવા માટે ટમેટાની જગ્યા આમચૂર પણ નાખી શકો છો. – જો તમે એને વધારવા નહી ઈચ્છતા તો શેક્યા પછી રેને સરસવના તેલ, લીલા મરચા અને કાચી ડુંગળી સાથે મેશ કરીને પણ ખાઈ શકો છો. – તૈયાર ઓરોને કોથમીરથી ગાર્નિશ પણ કરી શકો છો.