Sunday, October 4, 2026
HomeTechnologyરેડમિ કે ૨૦ની સિરીઝ, ૭એ શહેરમાં લોન્ચ થયા

રેડમિ કે ૨૦ની સિરીઝ, ૭એ શહેરમાં લોન્ચ થયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ, તા.૨૫
ભારતની નંબર વન સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમીએ આજે અત્યંત અપેક્ષિત રેડમિ કે ૨૦ સિરીઝના સ્માર્ટફોન્સ – રેડમિ કે ૨૦ અને રેડમિ કે ૨૦ પ્રોને અમદાવાદ શહેરમાં લોન્ચ કર્યા હતા. શાઓમીએ તેની સાથે શહેરમાં સૌપ્રથમ વખત ૨ વર્ષની વોરંટી સાથેના રેડમિ ૭એ ની પણ જાહેરાત કરી હતી. એમઆઇ દ્વારા સૌપ્રથમવાર હાઇટેક, મÂલ્ટપલ અને આકર્ષક લોન્ચ કરવામાં આવ્યા હતા કે જેમાં એવા અદ્‌ભુત ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે કે, જે ભારતમાં સૌપ્રથમવાર કોઇ ફોનમાં સમાવિષ્ટ કરાયા હોય એમ અત્રે શાઓમી ઇન્ડિયાના કેટેગરી અને ઓનલાઇન સેલ્સના વડા રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેડમિ કે ૨૦ સિરીઝમાં ૧૬.૨ સેમી (૬.૩૯) ૧૦.૫.૯ ફુલ એચડી પ્લસ એમોલીડ હોરાઇઝન ડીસ્પ્લે, ૨૦ એમપી પોપ-અપ સેલ્ફી કેમેરો અને અતુલ્ય ૯૧.૯ ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો પણ હાંસલ કરે છે. હોરાઇઝન એમોલીડ ડીસ્પ્લે ૭મી જનરેશન ઇન-ડીસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે અને બન્ને ફોન ર્કોનિંગિં ગોરિલાિં ગ્લાસ ૫ (આગળ અને પાછળ)થી રક્ષિત છે. રેડમિ કે ૨૦ પ્રો સૌપ્રથમ ઓક્ટા કેર ક્વાલકોમ સ્નેપડ્રેગનન ૮૫૫ ચિપસેટ ૨.૮૪જીએચઝેડ સુધી ધરાવે છે જે આગવી કામગીરી ઓફર કરે છે. રેડમિ કે ૨૦ ૨.૨જીએચઝેડ સુધી તદ્દન નવા ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગનન ૭૩૦ પ્રોસેસર ધરાવતા હોવાથી આ સેગમેન્ટમાં નવીન કામગીરી લાવે છે. રેડમિ કે ૨૦ અને કે ૨૦ પ્રો એ પહેલા પ્રથમ ફોન્સ છે જેમાં પોપ અપ સેલ્ફી કેમેરાની આસપાસ એડ-લિટ મોડ્‌યૂલનો સમાવેશ થાય છે. રેડમિ કે ૨૦ સિરીઝ એઆઇ ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં ૪૮ એમપી મુખ્ય કેમરા, ૮એમપી ટેલિફોટો અને ૧૩ એમપી વાઇડ-એંગલનો સમાવેશ થાય છે. તે વિશાળ ૪,૦૦૦ એમએએચ બેટરી, યુએસબી ટાઇપ-સી પોર્ટ, ૩.૫એમએમ હેડફોન જેક અને ૨૭ વોટ સોનિકચાર્જ સપોર્ટથી સજ્જ છે. રેડમિ કે ૨૦ સિરીઝ ઊંચા ગુણવત્તા ધોરણો સાથે આવે છે. પીટુઆઇ નાનો-કોટીંગ ફોનને પાણી સામે રક્ષણ આપે છે, જ્યારે બન્ને ફોન્સમાં આગળ અને પાછળનો ર્કોનિંગ ગોરિલા ગ્લાસ ૫ તેને મજબૂત અને લાંબા ગાળા સુધી ટકાઉ બનાવે છે. શાઓમી ઇન્ડિયાના કેટેગરી-ઓનલાઇન સેલ્સના વડા રઘુ રેડ્ડીએ ઉમેર્યું કે, રેડમિ ૭એ રેડમિ ૬એ સામે એકંદરે સંપૂર્ણપણે અપગ્રેડ ધરાવે છે. તેમાં શક્તિશાળી ક્વાલકોમિં સ્નેપડ્રેગનટીએમ ૪૩૯ ચિપસેટનો સમાવેશ થાય છે. તેમજ તેમાં વિશાળ ૪૦૦૦ એમએએચ બેટરીનો પણ સમાવેશ થાય છે જે બે દિવસ સુધી બેટરી આયુષ્ય ધરાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here