Monday, October 5, 2026
HomeGujaratSuratવંદના કરી વાત્સલ્ય મૂર્તિ વડીલો પ્રત્યે ખૂબ સાત્વિક પ્રેમ ભાવ રહે

વંદના કરી વાત્સલ્ય મૂર્તિ વડીલો પ્રત્યે ખૂબ સાત્વિક પ્રેમ ભાવ રહે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત અમરેલી જિલ્લા ના ભયાણી ના સમઢિયાળા ગામ નો પારિવારિક સ્નેહ મિલન સમારોહ સુરત મોટા વરાછા ખાતે યોજાયો  તારીખ ૯-૬-૨૦૨૪ ના પારિવારિક સ્નેહ મિલન કાર્યકમ કઇ અલગ જ ઉજવણી કરવામાં આવી સામુહિક સદેશ આપતા સ્નેહ મિલન ની આમંત્રણ પત્રિકા માં વૃક્ષારોપણ નેટી બચાવો જળ બચાવો રક્તદાન કરો ચક્ષુદાન પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવી ના સ્લોગન સાથે વર્તમાન સમય માં સયુંકત  કુટુંબ ભાવના તૂટી રહી છે ત્યારે વડીલ વંદના કરી વાત્સલ્ય મૂર્તિ વડીલો પ્રત્યે ખૂબ સાત્વિક પ્રેમ ભાવ રહે તેવા ઉમદા અભિગમ સાથે ગામ ના દરેક લોકો ને સરકારી યોજના ઓના લાભો થી અવગત કર્યા હતા સ્નેહ મિલન સમારોહ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ અને તેજસ્વી તારલા ઓ વિદ્યાર્થી ઓનું અદકેરું સન્માન સાથે મુખ્ય મહેમાન પી આઈ સંદીપ વેકરીયા ડો નિકુંજ કોલડિયા  અને નાયબ મામલદાર નિલેશ સભાડીયા સહિત ની ઉપસ્થિતિ માં સંપ સંગઠન અને શિક્ષણ નો હદયસ્પર્શી સદેશ આપ્યો હતો સમઢીયાળા ભાયાણી ગામ પરિવારિક  મિલનોત્સવ ૨૦૨૪ સમારોહ ના સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પિયુષ ડોબરીયા સંકેત ગઢીયા અને અક્ષય ડોબરીયા એ કર્યું હતું 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here