Tuesday, August 25, 2026
HomeGujaratવડાપ્રધાન મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે, 280 કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદઘાટન

વડાપ્રધાન મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે, 280 કરોડના વિકાસ કાર્યોનું કરશે ઉદઘાટન

Date:

Related stories

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

PM Modi Coming in Gujarat | વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 30-31 ઓક્ટોબર અહીં જ રોકાવાના છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે PM મોદી 30 ઑક્ટોબરે કેવડિયામાં 280 કરોડ રૂપિયાથી વધુના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારપછી લગભગ 6 વાગ્યે વડાપ્રધાન મોદી 99માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરશે.

એકતા દિવસના શપથ કાર્યક્રમમાં ભાગ લેશે

વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ આરંભ 6.0 માં 99મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષના કાર્યક્રમની થીમ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ છે. 99માં કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0માં ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભુતાનની ત્રણ સિવિલ સર્વિસના 653 અધિકારી તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે

પીએમ મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે અને પોલીસ કર્મચારીઓને એકતા દિવસના શપથ લેવડાવશે અને યુનિટી ડે પરેડના સાક્ષી બનશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્પેનના વડાપ્રધાન સાંચેઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા હતા અને એરોસ્પેસને લગતી સુવિધાનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું.

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here