Tuesday, August 25, 2026
HomeGujaratવડોદરાથી કર્મચારીઓેને લઈ જતી લકઝરી બસ હરણી વિસ્તારમાં ચેતક બ્રિજ પાસે પાણીમાં...

વડોદરાથી કર્મચારીઓેને લઈ જતી લકઝરી બસ હરણી વિસ્તારમાં ચેતક બ્રિજ પાસે પાણીમાં ફસાઈ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

વડોદરા : ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પાણીના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે એપોલો કંપનીના કર્મચારીઓની બસ પાણીમાં ફસાઈ હતી.કર્મચારીઓને રેસ્ક્યૂ કરવા માટે ભારે દોડધામ થઈ હતી.મળતી વિગતો પ્રમાણે એપોલો કંપનીમાં સવારની શિફટમાં ફરજ બજાવવા માટે વડોદરાથી કર્મચારીઓેને લઈ જતી લકઝરી બસ હરણી વિસ્તારમાં ચેતક બ્રિજ પાસે પાણીમાં ફસાઈ હતી.બસના ડ્રાઈવરે પાણીમાંથી બસ બહાર કાઢવાના ભારે પ્રયત્ન કર્યા હતા.પરંતુ પાણીનુ વહેણ પણ વધારે હતું અને પાંચ ફૂટ જેટલા પાણી વચ્ચે બસ હતી.આ બાબતની જાણકારી મળ્યા બાદ સ્થાનિક કાઉન્સિલરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.કાઉન્સિલર તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ બસમાં બેઠેલા કર્મચારીઓને હેમ ખેમ બહાર કાઢ્યા હતા અને સલામત સ્થળ સુધી લઈ ગયા હતા.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here