Sunday, August 23, 2026
HomeGujaratવડોદરા ગાજરાવાડીના ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર CNG પંપ ઉપર ગેસ સિલિન્ડર લીકેજ...

વડોદરા ગાજરાવાડીના ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર CNG પંપ ઉપર ગેસ સિલિન્ડર લીકેજ થતાં નાસભાગ

Date:

Related stories

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

વડોદરાઃ ગાજરાવાડી ખાતે આવેલા ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર આવેલા સીએનજી પંપ ઉપર આજે સાંજે લોડેડ સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતાં મોટી દુર્ઘટના થતાં રહી ગઇ હતી. ગાજરાવાડી ખાતેના કોર્પોરેશને બનાવેલા ગેસ હોલ્ડર સ્ટેશનમાંથી ઘરેલુ વપરાશનો ગેસ સપ્લાય તેમજ સિલિન્ડરો રીફિલ કરવામાં આવે છે.આ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે.આજે સાંજે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતું ત્યારે જ એક સિલિન્ડરનો વાલ્વ ધડાકાભેર લીકેજ થતાં ગભરાયેલા વાહનચાલકો અને અન્ય રાહદારીઓએ નાસભાગ કરી હતી.ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ તૂટી ગયા હતા.ગેસ સ્ટેશનને ્અડી ને જ ફાયર સ્ટેશન આવેલું છે.જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે તરત જ સ્થિતિ સંભાળી લેતાં લોકોએ રાહત અનુભવી હતી.

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here