Monday, September 14, 2026
HomeGujaratવડોદરા પોલીસ દ્વારા ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન નિમિત્તે ડ્રોન સર્વેલન્સ

વડોદરા પોલીસ દ્વારા ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન નિમિત્તે ડ્રોન સર્વેલન્સ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા શહેરમાં ઈદની ઉજવણી તેમજ ગણેશ વિસર્જન પૂર્વે શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વડોદરામાં આજે ઈદ નિમિત્તે આજે જૂલુસ કાઢવામાં આવ્યા હતા તેમજ આવતીકાલે અનંત ચૌદસના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. જે દરમિયાન કોમી એખલાસ અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સંવિધાનશીલ વિસ્તારોમાં મોટાપાયે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.વડોદરા શહેરમાં 6500 થી વધુ પોલીસ બંદોબસ્ત જાળવી રહી છે અને ડોગ સ્ક્વોડ, ક્વીક રિસ્પોન્સ ટીમ, અશ્વદળ સહિતની ટીમો પણ નજર રાખી રહી છે ત્યારે ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન કેમેરા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ગતિવિધિ પર નજર રાખી રહી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here