Friday, September 25, 2026
HomeAhmedabadવડોદરા : સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરીના મામલે બે ઝડપાયા

વડોદરા : સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરીના મામલે બે ઝડપાયા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપી દ્વારા સ્કૂલ બેગનો ઉપયોગ ઃ આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે

અમદાવાદ, તા.૨૧
વડોદરામાં સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરવાના ખતરનાક ષડયંત્રનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વડોદરા ક્રાઇમ બ્રાંચે સ્કૂલ બેગમાં છૂપાવીને લઇ જવાઇ રહેલા દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં આ પર્દાફાશ થયો હતો. ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જા કે, આરોપીઓ પોલીસને શક ના જાય અને પોલીસ ગેરમાર્ગે દોરાય તે હેતુથી સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરતાં હતા પરંતુ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અશ્વિન ચૌહાણે મંગાવેલા ઇંગ્લીશ દારૂને લઇને લીમખેડાથી બે શખ્સ વડોદરા આવવાના છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પંડ્‌યા બ્રિજ પાસેથી રૂ.૯, ૫૦૦ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે કલ્પેશ મનુભાઇ નીનામા (રહે, નાનીવાવ, તા. લીમખેડા, જિ.દાહોદ) અને સંજય મથુરભાઇ ડામોર (રહે, ધાનપુર, તા. લીમખેડા જિ.દાહોદ)ને ઝડપી પાડ્‌યા હતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હવે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે અને સ્કૂલ બેગ મારફતે અત્યારસુધીમાં દારૂની કેટલી ખેપ મરાઇ અથવા કોને કોને ડિલીવરી કરાઇ તે સહિતના મુદ્દાઓની તપાસ આરંભી છે. આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણમાં મહત્વની વિગતોનો ખુલાસો થાય તેવી પણ શકયતા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here