Thursday, October 1, 2026
HomeIndiaવાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ 3.64 લાખ મતથી...

વાયનાડમાં પ્રિયંકાને 4 લાખ+ની લીડ, ભાઈ કરતા બેન સવાઈ:રાહુલ 3.64 લાખ મતથી જીત્યા હતા; યુપીમાં 7 બેઠક પર ભાજપ આગળ

Date:

Related stories

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન...

આગામી ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન...

‘ડેઈલી જલસો’ આપશે પરિવારોને એકસાથે, રમવાનો, હસવાનો અને જીતવાનો...

કલર્સ ગુજરાતીનો નવો ગેમ શૉ 5 ઓકટોબરથી JioHotstar પર. પરિવારના...

BSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને...

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના...

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ લોકસભા સીટ પર પ્રિયંકા ગાંધી 4 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. અહીં CPIના ઉમેદવાર સત્યન મોકેરી બીજા નંબરે અને ભાજપના નવ્યા હરિદાસ ત્રીજા ક્રમે છે.મધ્યપ્રદેશની વિજયપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા વન મંત્રી રામનિવાસ રાવત હારી ગયા છે. બુધની વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમાકાંત ભાર્ગવ 1800થી વધુ મતથી આગળ છે. શિવરાજ સિંહ ચૌહાણ બુધની સીટથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ સાંસદ બન્યા ત્યારે આ બેઠક ખાલી પડી હતી.યુપીની 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના વલણોમાં, ભાજપ ગઠબંધનને 7 બેઠકો પર અને સપાને 2 બેઠકો પર લીડ મળી છે. અખિલેશના ગઢ ગણાતી મૈનપુરીની કરહલ સીટ પર સપાને લીડ મળી છે. ભાજપે અહીં અખિલેશના પિતરાઈ ભાઈ અનુજેશ યાદવને મેદાનમાં ઉતાર્યા હતા.

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

9 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઉડતા તીર’ના પ્રમોશન...

આગામી ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer)ની સ્ટાર કાસ્ટ આયુષ્યમાન...

‘ડેઈલી જલસો’ આપશે પરિવારોને એકસાથે, રમવાનો, હસવાનો અને જીતવાનો...

કલર્સ ગુજરાતીનો નવો ગેમ શૉ 5 ઓકટોબરથી JioHotstar પર. પરિવારના...

BSNL દ્વારા 26મો સ્થાપના દિવસ ઉજવાયો, ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટીને...

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના...

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here