Tuesday, November 17, 2026
HomeTechnologyવાવાઝોડાનું નામ પસંદ કેવી રીતે થાય છે, કોની પાસે હોય છે તેની...

વાવાઝોડાનું નામ પસંદ કેવી રીતે થાય છે, કોની પાસે હોય છે તેની જવાબદારી, શું કોઈ લિસ્ટ હોય છે?

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Choosing the Name of Cyclones: ચક્રવાતી તોફાન દાના ‘દાનવ’ બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. ઓડિશામાં 10લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે વાવાઝોડાનું નામ કોણ અને કેવી રીતે રાખે છે? શું આ અંગે કોઈ દેશ પાસે કોઈ પ્રોટોકોલ છે? ચાલો જાણીએ કે વાવાઝોડાને નામ આપવાના નિયમો શું છે.

વાવાઝોડાનું નામ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
વાવાઝોડાને નામ આપવાનું કામ યુનાઈટેડ નેશન્સની (UN) સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા (WMO) કરે છે. આ સંગઠન સાથે કુલ 185 દેશો જોડાયેલા છે. વાવાઝોડાની પ્રવૃત્તિ માટે જવાબદાર એવા 5 પ્રાદેશિક હવામાન કેન્દ્રોમાંથી દરેક તેમની યાદીમાંથી નામ પસંદ કરે છે. આ નામો સામાન્ય રીતે ટૂંકા, યાદગાર અને જેન્ડર ન્યુટ્રલ હોય છે.ભારતમાં

વાવાઝોડાનું નામકરણ

ભારતીય હવામાન વિભાગ (IMD) બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાને નામ આપે છે. IMD એ વર્ષ 1973માં તેની પ્રથમ નામકરણ યાદી જાહેર કરી હતી, જેમાં 84 નામ સામેલ હતા. 2004માં આ યાદીને 140 નામો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી.

વાવાઝોડાના નામકરણની પ્રક્રિયા

  • IMD વાવાઝોડાની મોસમ માટે સંભવિત નામોની યાદી એક વર્ષ અગાઉથી તૈયાર કરે છે.
  • યાદીમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેના નામ શામેલ છે, જે 14 ભાષાઓમાંથી એકમાં હોય છે.
  • જ્યારે વાવાઝોડું આવે છે, ત્યારે IMD તે પ્રદેશ માટે નામાંકિત સૂચિમાંથી એક નામ પસંદ કરે છે.
  • પ્રથમ નામ અરબી સમુદ્રમાં બનેલા પ્રથમ વાવાઝોડાને આપવામાં આવ્યું છે અને તે પછી બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે.
  • જો એક જ સિઝનમાં બહુવિધ વાવાઝોડા રચાય છે, તો પછીના નામોનો ઉપયોગ કરવામાં આવે છે.

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here