Friday, June 26, 2026
HomeSportsCricketવિરાટની વિસ્ફોટક ઈનિંગ પર પત્ની અનુષ્કાની ધમાકેદાર પ્રતિક્રિયા, 'he is Bomb, what...

વિરાટની વિસ્ફોટક ઈનિંગ પર પત્ની અનુષ્કાની ધમાકેદાર પ્રતિક્રિયા, ‘he is Bomb, what a inning’

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વિરાટ કોહલીએ ગઈકાલે હૈદરાબાદ સામે શાનાદર ઈનિંગ રમી હતી. આ ઈનિંગના કારણે બેંગ્લોરની ટીમ 187 રન ચેઝ કરવામાં સફળ રહી હતી અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ હતી. કોહલીની પત્ની અનુષ્કા શર્માનું પણ પ્રતિક્રિયા સામે આવી હતી.

વિરાટ કોહલીની સદીથી બેંગ્લોરની ટીમનો વિજય થયો

IPLમાં ગઈકાલે રમાયેલી મેચમાં હૈદરાબાદ સામે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. આ સદીથી બેંગ્લોરની ટીમનો વિજય થયો હતો. બેંગ્લોરની ટીમે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ સાથે જ તેણે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના રેકોર્ડની બરોબરી કરી હતી. આ ઇનિંગથી ક્રિકેટ પ્રેમી ખુશ થયા હતા. જો કે આ ઇનિંગ પર તેની પત્ની અનુષ્કા શર્મા આશ્ચર્યચકિત થઈ હતી અને તેણે ઈસ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી. વિરાટ કોહલીએ શાનાદર સદી ફટકાર્યા બાદ પત્ની અનુષ્કા શર્માએ પોતાના ઈનસ્ટાગ્રામ પોસ્ટમાં એક સ્ટોરી શેર કરી હતી જેમા વિરાટની આ ઈનિંગના ફોટોઝ શેર કર્યા હતા અને તેમાં લખ્યુ હતું કે તે એક બોંમ્બ છે, શું ઈનિંગ છે. મેચ બાદ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી જેના કેટલાક ફોટો વાયરલ થયા. 

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here