Sunday, October 4, 2026
HomeSportsCricketIPL 2023 : હૈદરાબાદ સામે ગુજરાતનો 34 રને વિજય, પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ...

IPL 2023 : હૈદરાબાદ સામે ગુજરાતનો 34 રને વિજય, પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
PL-2023માં આજે ગુજરાત ટાઈટન્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 54 રને વિજય થયો છે. શુભમન ગીલની સદી અને સાઈ સુદર્શનની તોફાની બેટીંગના કારણે ગુજરાત મોટો સ્કોર બનાવવામાં સફળ થયું હતું. તો મહંમદ સામી અને મોહિત શર્માની 4-4 વિકેટના કારણે ગુજરાતનો વિજય થયો હતો. ગુજરાતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 154 રન કર્યા હતા.

આજની મેચમાં ગીલ અને સુદર્શનની તોફાની બેટીંગ જોવા મળી હતી. શુભમન ગીલે 58 બોલમાં 13 ફોર અને 1 સિક્સ સાથે 101 રન કર્યા હતા, તો સાઈ સુદર્શને 36 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 47 રન ફટકાર્યા હતા. બાકીના તમામ ખેલાડીઓ ડબલ આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી 5 વિકેટ ઝડપી હતી. ગુજરાતે આજે હૈદરાબાદ સામે જીત મેળવીને પ્લે ઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે, તો આજની હાર બાદ હૈદરાબાદની ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેકાઈ ગયું છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here