Saturday, October 17, 2026
HomeSportsવિરાટ કોહલી 147 વર્ષનો ઈતિહાસ બદલવા તૈયાર , 58 રન બનાવતા જ...

વિરાટ કોહલી 147 વર્ષનો ઈતિહાસ બદલવા તૈયાર , 58 રન બનાવતા જ તૂટી જશે આ મહારેકૉર્ડ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીની તુલના હંમેશા સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ જે પણ કહે પરંતુ વિરાટ કોહલીનું કહેવું છે કે, હું સચિનને ટીવી પર જોતા મોટો થયો છું. આવી સ્થિતિમાં સચિન સાથે તેની તુલના કરવી અન્યાય થશે. સચિને ભારતીય ટીમમાંથી સંન્યાસ લીધોને ઘણા વર્ષો થઈ ગયા છે. જ્યારે કિંગ કોહલી હજુ પણ દેશ માટે ઈન્ટરનેશનલ લેવલ પર રમી રહ્યો છે. અહીં તે ક્રિકેટના બે ફોર્મેટ, ODI અને ટેસ્ટમાં સક્રિય છે, જ્યારે T20 વર્લ્ડ કપ 2024ની સફળતા સાથે જ તેણે T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

ઈતિહાસ બદલવા તૈયાર વિરાટ કોહલી :
ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં જ બાંગ્લાદેશ સામે 2 મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. જો અહીં વિરાટ કોહલીની બેટ ચાલી તો તે એક રેકોર્ડ પોતાના નામે કરી લેશે. હાલમાં ઈન્ટરનેશનલ સ્તર પર સૌથી ફાસ્ટ 27,000 રન બનાવવાનો ખાસ રેકોર્ડ સચિન તેંડુલકરના નામ પર છે. તે 623 ઈનિંગ્સ (226 ટેસ્ટ ઈનિંગ્સ, 396 ODI ઈનિંગ્સ અને 1 T20) બાદ 27,000નો આંકડા પર પહોંચ્યો હતો.હવે જો આવનારી સીરીઝમાં વિરાટ કોહલી 58 રન બનાવશે તો તે સચિનનો આ રેકોર્ડ તોડી નાખશે અને આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી લેશે. હાલમાં તે દેશ માટે 591 ઈનિંગ રમ્યો છે અને 26,942 રન બનાવ્યા છે. એવું નથી કે, કોહલી બાંગ્લાદેશ સામે 58 રન ન બનાવી શકશે તો તે આ ખાસ ઉપલબ્ધિથી ચૂકી જશે. સચિનનો આ ખાસ રેકોર્ડ તોડવા માટે તેની પાસે પૂરતી તક છે. એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે કે, આગામી સીરીઝમાં કોહલી સચિનની આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી લેશે. આવું કરતા જ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં 600થી ઓછી ઈનિંગ્સમાં 27,000 રન સુધી પહોંચનાર પ્રથમ ક્રિકેટર પણ બની જશે.હાલના સમયમાં સચિન તેંડુલકર ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને પૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27000થી વધુ રન બનાવ્યા છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here