Monday, October 26, 2026
HomeWorldવિશ્વનાં દેશોને વિચારતું કરી મૂકનારા આ કાર્યક્રમનું આખરે શું છે રાજકીય ગણિત?

વિશ્વનાં દેશોને વિચારતું કરી મૂકનારા આ કાર્યક્રમનું આખરે શું છે રાજકીય ગણિત?

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

આખરે જેની લાંબા સમયથી અમેરિકા સ્થિત ભારતીય અને એશિયન મૂળનાં લોકો રાહ જોઈ રહ્યાં હતાં તે ઘડી અંતે આવી ગઇ. આજે અમેરિકાનાં ટેક્સાસ રાજ્યનાં હ્યુસ્ટન શહેરમાં વરસાદ અને વાવાઝોડાના ખતરા વચ્ચે વિશ્વના બે શક્તિશાળી નેતાઓ એક મંચ અને એક છત નીચે જોવા મળશે. અમેરિકાનાં ઈતિહાસમાં એવું પહેલી વાર થયું છે જ્યારે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ આ પ્રકારનાં બિન રાજકીય કાર્યક્રમમાં રાજધાનીથી બહારના કોઈ શહેરમાં હાજર રહ્યાં હોય. ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું નામ `હાઉડી મોદી’ રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં 50 હજારથી વધારે ભારતીયો અને એશિયન મૂળનાં નાગરિકો પોતાની હાજરીથી વિશ્વને પરોક્ષ રીતે પોતાની તાકાતનો પરિચય આપી રહ્યાં છે. હાઉડી મોદી કાર્યક્રમનો વિષય છે `ઉજજ્વળ ભવિષ્ય માટે, સપનાઓ વહેંચો’. પરંતુ આ સમયે એક સવાલ થાય છે કે, આખરે હ્યુસ્ટનમાં `હાઉડી’ કાર્યક્રમનાં આયોજન પાછળનો મૂળ હેતુ શું છે? પ્રથમ નજરે તો આ કાર્યક્રમ દ્વારા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની ઉપસ્થિતિ દર્શાવાઈ રહી હોય તેવું લાગે છે અને એ વર્તમાન સમયની માંગ પણ છે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here