Thursday, August 27, 2026
Homenationalવેચવાલી અકબંધ : સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ગગડીને બંધ

વેચવાલી અકબંધ : સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ગગડીને બંધ

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં ઘટાડો ઃ સેંસેક્સની સાથે નિફ્ટીમાં પણ ૯૧ પોઇન્ટનો ઉલ્લેખનીયરીતે ઘટાડો

મુંબઈ, તા. ૧૮
શેરબજારમાં આજે જારદાર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડા મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે જેથી રોકાણકારોનો આત્મવિશ્વાસ ગગડી ગયો છે. પÂબ્લક સેક્ટર બેંકો, ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં જારદાર વેચવાલી જાવા મળી હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૧૮ પોઇન્ટ ઘટીને ૩૮૮૯૭ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંક, તાતા મોટર્સ, મારુતિના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો જ્યારે એચડીએફસી, એચડીએફસી બેંક, આઈટીસીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. બ્રોડર નિફ્ટીમાં ૯૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૯૭ની સપાટી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૭૯ પોઇન્ટની નીચી સપાટી થઇ જતાં તેની સપાટી અંતે ૧૪૩૬૪ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૧૫૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૫૫૮ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૩.૧૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૨.૭૪ ટકાનો અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨.૪૬ ટકાનો ઘટડો રહ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચે નવેસરથી ટ્રેડવોરને લઇને પણ ચિંતા વધી ગઈ છે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુન મહિનામાં ઘટીને ૨૩ મહિનાની નીચે સપાટીએ પહોંચી જતા રાહતના સમાચાર મળ્યા છે. ફુગાઓ ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાઓ મે મહિનામાં ૨.૪૫ ટકા હતો. જે હવે જુન મહિનામાં ઘટીને ૨.૦૨ ટકા થઈ ગયો છે. જુન ૨૦૧૮માં આ આંકડો ૫.૬૮ ટકા હતો. આવી જ રીતે જુન મહિના માટેના રિટેલ ફુગાવાના આંકડા શુક્રવારના દિવસે જારી કરાયા હતા. સતત છઠ્ઠા મહિનામાં તેજીના વલણ સાથે જૂન મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો વધીને ૩.૧૮ ટકા થઇ ગયો છે. એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી ૩૫૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. ઇÂક્વટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૯૫૩.૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ ડેબ્ટ માર્કેટમાં ૮૫૦૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ૩૫૫૧.૦૧ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જુલાઈ મહિનામાં હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારો દ્વારા વેચવાલીનું વલણ અપનાવ્યું છે. એફપીઆઈ દ્વારા ૪૯૫૪ કરોડ રૂપિયાની કિંમતના ઇÂક્વટીનું વેચાણ કર્યું છે. શેરબજારમાં ગઇકાલે ઉથલપાથલ સાથે કારોબાર ચાલ્યો હતો. જા કે, કારોબારના અંતે સેંસેક્સ ૮૫ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ ૮૫ પોઇન્ટ રિકવર થઇને ૩૯૨૧૬ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૨૫ પોઇન્ટ રિકવર થઇને ૧૧૬૮૭ની સપાટીએ રહ્યો હતો. ૨૧ કંપનીઓના શેરમાં તેજી રહી હતી.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here