Monday, September 21, 2026
HomeIndiaશંભુ બોર્ડર પર અડગ ખેડૂતોને સુપ્રીમકોર્ટનું ફરમાન 'હાઈવે પાર્કિંગ માટે નથી, તમારા...

શંભુ બોર્ડર પર અડગ ખેડૂતોને સુપ્રીમકોર્ટનું ફરમાન ‘હાઈવે પાર્કિંગ માટે નથી, તમારા ટ્રેક્ટરો હટાવો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Shambhu Border Farmer Dispute: સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. સોમવારે આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે, પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ બોર્ડર મહિલાઓ અને બાળકો માટે ખોલવી જોઈએ. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, આવશ્યક સેવાઓ અને સ્થાનિક મુસાફરોની અવરજવર માટે શંભુ બોર્ડર પર રસ્તો આંશિક રીતે ખોલવાની જરૂર છે. કોર્ટે પંજાબ સરકારને ખેડૂતો સાથે વાત કરવા અને તેમને શંભુ બોર્ડર પરથી ટ્રેક્ટર હટાવવા માટે સમજાવવા પણ કહ્યું છે.છેલ્લા કેટલાક મહિનાઓથી શંભુ બોર્ડર પર ટ્રેક્ટર સાથે વિરોધ કરી રહેલા ખેડૂતો પર તીખી ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈવે વાહનો પાર્ક કરવા માટે નથી. બેચે પંજાબ સરકારને શંભુ બોર્ડર પર હાઇવેના રસ્તા પરથી ટ્રેક્ટર હટાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને સમજાવવા જણાવ્યું છે. કોર્ટે પંજાબ, હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને શંભુ બોર્ડર પરના રસ્તાઓ આંશિક રીતે ફરીથી ખોલવા માટે એક સપ્તાહમાં પડોશી જિલ્લાઓના પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજીને સોલ્યુશન લાવવા આદેશ આપ્યો છે. દરમિયાન, બેચે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા માટે પ્રસ્તાવિત સમિતિ માટે બિન-રાજકીય નામ સૂચવવા બદલ પંજાબ અને હરિયાણા સરકારની પ્રશંસા પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા માટે રચવામાં આવનાર સમિતિની શરતો પર આગામી સમયમાં સંક્ષિપ્ત આદેશ આપશે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here