Thursday, October 1, 2026
HomeIndiaશિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો પેચ મહારાષ્ટ્રમાં ?ભાજપ...

શિંદે ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી, મહારાષ્ટ્રમાંક્યાં ફસાયો પેચ મહારાષ્ટ્રમાં ?ભાજપ કરી રહ્યું છે દબાણ

Date:

Related stories

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સરકારમાં હિસ્સો લેવાનો ઈનકાર કર્યો છે. સૂત્રો અનુસાર, શિંદે ડેપ્યુટી સીએમ પદ લેવા માટે તૈયાર નથી. પરંતુ તેઓ પક્ષના બીજા કોઈ નેતાને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. એકનાથ શિંદેએ ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી સકારાત્મક નિવેદન આપ્યું હતું, પરંતુ મુંબઈમાં આ મુદ્દે યોજાનારી બેઠકો રદ થતાં ફરી પાછો વિવાદ વકર્યો હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, શિંદેએ વિધાનસભામાં અધ્યક્ષ પદ અને ગૃહ મંત્રાલય ઉપરાંત નગર વિકાસ વિભાગની જવાબદારીઓ માગી હતી. શિંદે સતત નિવેદનો આપી પોતે ભાજપની સાથે હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ અંદરોઅંદર વિખવાદ જોવા મળ્યો છે.મહારાષ્ટ્રની રાજનીતિને સમજનારા લોકોના મતે, ભારતીય જનતા પાર્ટી રાજ્યના લોકોને એકતાનો સંદેશ આપવા માટે તેની સરકારની મુખ્ય ટીમમાં શિંદેને તેના ડેપ્યુટી સીએમ તરીકે સામેલ કરવા માંગે છે. જોકે, શિવસેનાના નેતાઓએ કહ્યું છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને શાહની પસંદગીને અનુસરશે. પરંતુ શિંદેએ આ પદ લેવાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો છે.ભાજપ પણ ઈચ્છે છે કે મહાવિકાસ આઘાડીના લોકો આ મહત્વના મુદ્દાને લઈને કોઈ નવો વિવાદ ઉભો ન કરે, તેથી ભાજપના નેતાઓ શિંદેને ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવા સતત મનાવી રહ્યા છે. આ નિર્ણય અંગે અન્ય એક સૂત્રનું માનવું છે કે જો શિંદે સાચા ભાઈની જેમ ભાજપને સાથ-સહકાર આપતાં રહે તો ભાજપને વારંવાર અજિત પવાર તરફ જોવાની જરૂર નહીં પડે.

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here