Wednesday, August 26, 2026
HomeGujaratAhmedabadશિવાલિક ગ્રૂપે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત...

શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

અમદાવાદઃ અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી- બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના ભવ્ય લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે. શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક વ્યૂહાત્મક જગ્યાએ સ્થિત લોફી હોમ સ્ટોર અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારોના ગ્રાહકોની વૈવિધ્યસભર જરૂરિયાતોને પૂર્ણ કરશે. ક્લોથિંગ સેગમેન્ટના લોકપ્રિય મલ્ટી-બ્રાન્ડ આઉટલેટની માફક આ ઇનોવેટિવ સ્ટોર કોન્સેપ્ટ અમદાવાદમાં વિશિષ્ટ મલ્ટી- બ્રાન્ડ ફર્નિચર રજૂ કરે છે. શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં લોફી હોમ સ્ટોર રજૂ કરતાં ઉત્સાહિત છીએ. આ સ્ટોર અમારા ગ્રાહકોને બેસ્ટ ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇન સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. દેશભરની ટોચની બ્રાન્ડ્સને એક છત નીચે લાવતા લોફી હોમ સ્ટોર હોમ ફર્નિશિંગની તમામ જરૂરિયાતો માટે ગો-ટુ ડેસ્ટિનેશન બનશે. મલ્ટી-બ્રાન્ડ આઉટલેટનો કોન્સેપ્ટ ક્લોથિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબજ લોકપ્રિય રહ્યો છે અને અમે અમદાવાદમાં ફર્નિચર સેગમેન્ટમાં આ વિશિષ્ટ અભિગમની પહેલ કરતાં ગર્વ કરીએ છીએ.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here