Tuesday, September 22, 2026
HomeIndiaસંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે

Date:

Related stories

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ૨૧ ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે જવાના છે. ઈન્ડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલ (આઈડીએસી) દ્વારા એમક્યુ-૯બી, પ્રીડેટર ડ્રોન વિમાનો તેમજ તથા નૌસેના માટેનાં હોક-આઈ-૩૬૦ વિમાનોની ખરીદી અંગે ચર્ચા કરવામાં આવશે. સૌથી મહત્વનો મુદ્દો તો ‘ક્વોડ’માં ભારતનાં પ્રદાન તથા ‘ઈન્ડો પેસિફિક મેરી ટાઇમ હોમેન અવેરનેસ’ (આઈપીએલડીએ)માં લેવાનારા પગલાંની ચર્ચા કરાશે, ઈંડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલની ૩૧ જુલાઈએ મળેલી મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં યુએવીમાં ૩૦ ટકા સ્વદેશી ઉપકરણો ગોઠવવાની પણ ચર્ચા કરાશે.પ્રશ્ન સૌથી મહત્વનો તે સર્વેની કિંમતનો છે. તે કિંમત ઓછી કરાવવા સિંહ પ્રયત્નો કરશે. ઓગસ્ટ ૨૩મીએ રાજનાથ સિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટીનને પેન્ટાગોનમાં મળવાના છે અને આ સોદાઓ ઉપર આખરી નિર્ણય લેવા માટે ચર્ચા કરશે.આ પૈકી ઉક્ત વિમાનોનાં ભારતમાં જ ઉત્પાદન કરવા ઉપર વજન મુકાશે. આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં રચાયેલા ‘ક્વોડ’ની ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં હાથ ધરાનારી કાર્યવાહી મહત્વનો મુદ્દો બની રહેશે. આ વિસ્તારમાં ચીનની વધી રહેલી કાર્યવાહી તથા ગલ્ફ ઓફ એડનમાં સોમાલી ચાંચીયાઓ તથા હુથી હુમલાખોરોનો સામનો કરવા માટેની રણનીતિ પર વિચાર કરવામાં આવશે.આમ ભારત અને અમેરિકા, જાપાન તથા ઓસ્ટ્રેલિયાની સાથે રહી એક તરફ ચીનની વધી રહેલી દાદાગીરી, તો બીજી તરફ ચાંચીયા પ્રવૃત્તિ અને હુથી આતંકીઓને પરાસ્ત કરવા સામુહિક ઉપાયો શોધવાની સઘન ચર્ચા રાજનાથ સિંહ તેમની આ મુલાકાતમાં અમેરિકી પદધારીઓ સાથે ચર્ચા કરશે.

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here