Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodસત્તે પે સત્તાની રીમેકમાં રિતિક-દિપિકા ચમકશે

સત્તે પે સત્તાની રીમેકમાં રિતિક-દિપિકા ચમકશે

Date:

Related stories

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

મુંબઇ,તા. ૧૦
સત્તે પે સત્તાની રીમેક ફિલ્મમાં હવે રિતિક રોશન અને દિપિકાની જાડી ચમકનાર છે. પહેલા એવા હેવાલ આવ્યા હતા કે વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તામાં અમિતાભ બચ્ચની ભૂમિકા માટે શાહરૂખખાન અને હેમામાલિનીની ભૂમિકા માટે કેટરીના કેફની પસંદગી કરવામાં આવી છે. જા કે હવે કહેવામાં આવ્યુ છે કે કેટરીના અને શાહરૂખ નહીં બલ્કે રિતિક રોશન અને દિપિકાને લેવામાં આવી છે. બંનેને ફિલ્મમાં લેવામાં આવી ચુક્યા છે. દિપિકા અને રિતિક રોશન પહેલા પણ અનેક વખત સાથે કામ કરવા માટેની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. હવે તેમની ઇચ્છા વાસ્તવિકતામાં બદલાઇ રહી છે. રોહિત શેટ્ટી અને ફરાહ ખાન મળીને આ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. તેમનુ કહેવુ છે કે આ બંને કલાકારો વધારે ફિટ લાગે છે. ફરાહ ખાને દિપિકાને પટકથા સંભાળી ત્યારે તે ખુબ ખુશ થઇ ગઇ હતી અને તરત રોલ કરવા માટે રાજી થઇ ગઇ હતી. ફરાહની સાથે દિપિકાની ત્રીજી અને ચેન્નાઇ એક્સપ્રેસ બાદ રોહિતની દિપિકા સાથે બીજી ફિલ્મ રહેલી છે.

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here