Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodહવે સુપર૩૦માં રિતિકની ભૂમિકાથી સુઝેન પ્રભાવિત

હવે સુપર૩૦માં રિતિકની ભૂમિકાથી સુઝેન પ્રભાવિત

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

મુંબઇ,તા. ૧૦
રિતિક રોશન અને સુઝેન વચ્ચે સંબંધ તુટ્યાને ચારથી પાંચ વર્ષનો ગાળો થયો હોવા છતાં તેમની વચ્ચે સંબંધ મધુર રહ્યા છે. બંને તેમના બંને પુત્રોને પુરતો સમય પણ આપે છે. સાથે હેન્ગઆઉટ પણ કરે છે. એટલુ જ નહીં બલ્કે તમામ પ્રકારની સ્થતીમાં બંને એકબીજા સાથે ઉભેલા નજરે પડે છે. તાજેતરમાં જ જ્યારે રિતિકની બહેન સુનેનાએ સમગ્ર પરિવાર પર તેમની સાથે મારામારી કરવાનો આરોપ મુક્યો ત્યારે પણ સુઝેન રિતિક રોશન અને તેના પરિવારની સાથે નજરે પડી હતી. હાલમાં તો સુઝેન રિતિક રોશનની ફિલ્મ સુપરને લઇને ખુબ ખુશ છે. રિતિક રોશનની સુપર ફિલ્મ તેને ખુબ પસંદ પડી છે. રિતિક રોશનની આ ફિલ્મ તમામ ચાહકોને પસંડ પડી શકે છે. રિતિકની આ ફિલ્મ રિયલ લાઇફ ટિચર આનંદ કુમારની લાઇફ પર આધારિત છે. જે બિહારમાં આઇઆઇટી -જેઇઇ માટે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે. આ ફિલ્મમાં રિતિક રોશન આનંદ કુમારની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મ શુક્રવારના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આનંદ કુમારે પોતે પણ આ ફિલ્મમાં અદા કરવામાં આવેલી તેમની ભૂમિકા બદ રિતિક રોશનની પ્રશંસા કરી છે. બીજી બાજુ રિતિક રોશનની પત્ન સુઝેને પણ રિતિકની ભારે પ્રશંસા કરી છે. સુઝેને હાલમાં આ ફિલ્મ નિહાળી હતી. ફિલ્મને નિહાળ્યા બાદ સુઝેને ઇન્સ્ટાગ્રામ પર લખતા કહ્યુ છે કે રિતિકની હજુ સુધીની આ બેસ્ટ પરફોર્મ ફિલ્મ છે. સુઝેને કહ્યુ છે કે રિતિક પર તેને ખુબ ગર્વ છે. સુપર-૩૦ ફિલ્મને વિકાસ બહેન દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં મૃણાલ ટાકુર, વીરેન્દ્ર સક્સેના અને જાની લીવરની ભૂમિકા છે.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here