Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodસફળતા-નિષ્ફળતા તમામ લોકાના હિસ્સામાં હોય છે

સફળતા-નિષ્ફળતા તમામ લોકાના હિસ્સામાં હોય છે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુંબઇ,તા. ૨૭
ખુબસુરત અભિનેત્રી હુમા કુરેશીએ કહ્યુ છે કે સફળતા અને નિષ્ફળતા દરેક વ્યÂક્તની લાઇફમાં આવતી રહે છે. આને લઇને વધારે પરેશાન રહેવાની જરૂર નથી. હુમાનુ કહેવુ છે કે સતત મહેનતથી સારા પરિણામ હાંસલ થાય છે. તેનુ કહેવુ છે કે તે પ્રોફેશનલ અને તેની અંગત લાઇફને લઇને ખુબ સાવધાન રહે છે. તેનુ કહેવુ છે કે નિષ્ફળતા પણ દરેક વ્યÂક્તના હિસ્સા તરીકે છે. તેનુ કહેવુ છે કે તેની માતા પાસેથી તેને કેટલીક બાબતો શિખવા મળી છે. આ બાબતો તેને લાઇફમાં સતત પ્રેરિત કરી રહી છે. તેનુ કહેવુ છે કે સારી મહેનત અને સારા કામ હમેંશા કામ લાગે છે. તેનુ કહેવુ છે કે તે કર્મની અવધારણામાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખે છે. તેનુ કહેવુ છે કે કામ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે રચનાત્મક અંતરને જાળવી રાખવા માટેના સફળ પ્રયાસો કર્યા છે. આમાં સફળતા પણ મળી છે. કેટલીક ટુંકી ફિલ્મોમાં કામ કર્યા બાદ હુમા કુરેશીએ બોલિવુડમાં સફળતાપૂર્વક એન્ટ્રી કરી હતી. અનુરાગ કશ્યમની ફિલ્મ ગેગ્સ ઓફ વાસેપુર-૨ ફિલ્મમાં હુમાએ લોકપ્રિયતા મેળવી હતી. હુમા કુરેશી હાલમાં નાના પરદા પર ઇન્ડયા બેસ્ટ ડ્રામેબાજમાં નજરે પડી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મો પણ રહેલી છે.હુમા કુરેશી બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. અક્ષય કુમારની સાથે તેની જાલી એલએલબી ફિલ્મ મારફતે તે લોકપ્રિય થઇ હતી. આ કોમેડી ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. તે રજનિકાંતની સાથે પણ એક ફિલ્મ કરી ચુકી છે. આ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં તેની બોલબાલા હાલના દિવસોમાં વધી છે. કેટલાક મોટા સ્ટાર સાથે તે કામ કરી રહી છે. હિન્દીની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મ પર તે ધ્યાન આપી રહી છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here