Tuesday, September 29, 2026
HomeSportsસમિત દ્રવિડની બેટિંગ સ્ટાઈલ એકદમ વિપરિત રાહુલ દ્રવિડ કરતા : ધમાકેદાર છગ્ગો...

સમિત દ્રવિડની બેટિંગ સ્ટાઈલ એકદમ વિપરિત રાહુલ દ્રવિડ કરતા : ધમાકેદાર છગ્ગો જોઈ કોમેન્ટેટરના હોશ ઊડ્યાં

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Rahul Dravid’s Son Samit Dravid Debut: ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટ્ન રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડે ક્રિકેટમાં શાનદાર ડેબ્યુ કર્યું છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા આયોજિત મહારાજા ટ્રોફીની T20 ક્રિકેટ મેચમાં છગ્ગો ફટકારીને તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. સમિતની વિસ્ફોટક બેટિંગથી કમેન્ટેટર પણ ખુશીથી જુમી ઉઠ્યા હતા.બેંગલુરુ બ્લાસ્ટર્સ સામેની મેચમાં સમિત દ્રવિડ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રખાઈ રહી હતી. જો કે તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તેને જે રીતે મેદાનમાં એક દમદાર છગ્ગો ફટકાર્યો તેને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેણે ઝડપી બોલર સામે તેના પાછળના પગને થોડો ખસેડીને લેગ સાઇડ પર એક શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. સમિતનો આ સુંદર શોટ જોઈને તેના સાથી ખેલાડીઓ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેને તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યો હતો. જો કે સમિતે આ મેચમાં કોઈ ખાસ દેખાવ કર્યો ન હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા સમિતે 7 બોલમાં 100ની સ્ટ્રાઇક રેટથી 7 રન કાર્ય હતા. છગ્ગો માર્યા પછીના જ બોલ પર તે કેચ આઉટ થઇ ગયો હતો.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here