Monday, June 29, 2026
HomeBusinessસરકારી કર્મચારીઓ માટે ખુશખબરઃ ટૂંક સમયમાં પગારમાં વધારો થશે

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરઃ ટૂંક સમયમાં પગારમાં વધારો થશે

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Dearness Allowances For Central Govt Employees: કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સ આતુરતાપૂર્વક મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારાની જાહેરાત કરી શકે છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સંશોધન કરે છે. જેની સત્તાવાર જાહેરાત બાદમાં કરે છે. કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે, ત્યારે CPI-IW ના આંકડાઓ મુજબ નિષ્ણાતોએ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાની શક્યતા દર્શાવી છે. સાતમા પગારપંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આ વધારો કરવામાં આવશે, જે જુલાઈ-24થી લાગુ થશે.

કેટલો પગાર વધશે? :
જો સરકાર કર્મચારીઓ માટે મોઁઘવારી ભથ્થામાં વધારો કરે છે, તો ટેક હોમ સેલેરી વધશે. જો કોઈ વ્યક્તિનો બેઝિક પગાર રૂ. 55200 છે, તો 50 ટકા પર મોંઘવારી ભથ્થુ 27600 છે, જે 3 ટકા વધતાં 53 ટકા અર્થાત રૂ. 29256 થશે. કર્મચારીઓના પગારમાં દરમહિને રૂ. 1656નો વધારો થશે.કેન્દ્ર સરકારના કર્મચારીઓને બેઝિક પગારના 50 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. જ્યારે પેન્શનર્સને મૂળ પેન્શનના 50 ટકા મોંઘવારી રાહત મળે છે. અગાઉ 7 માર્ચ, 2024માં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાથી અંદાજે 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. જેની ગણતરી ફુગાવાના ધોરણે થાય છે. શ્રમ મંત્રાલય દ્વારા જારી સીપીઆઈ-આઈડબ્લ્યુના આંકડાઓ પરથી મોંઘવારી ભથ્થુ નક્કી કરવામાં આવે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here