Monday, September 14, 2026
HomeEntertainmentBollywoodસલમાનની સાથે ફિલ્મમાં કામ કરવા અર્શી તૈયાર છે

સલમાનની સાથે ફિલ્મમાં કામ કરવા અર્શી તૈયાર છે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મુંબઇ,તા. ૨૭
બિગ બોસ ૧૧ મારફતે લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ગયેલી મોડલ અને સેલિબ્રિટી અર્શી ખાન હવે સલમાન ખાનની સાથે એક રોમેન્ટક ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે.

તેનુ કહેવુ છે કે સલમાન સાથે તે ફિલ્મમાં કિસિંગ અને રોમેન્ટક સીન કરવા માટે તૈયાર છે. પોતાના સાહસી નિવેદનના કારણે ચર્ચામાં રહેલી અર્શી ખાનને સતત સારી ઓફર મળી રહી છે. તેની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો તે હવે એક દક્ષિણ ભારતની મોટી ફિલ્મ કરી રહી છે. તે સાઉથની ફિલ્મમાં બાહુબલી સ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે. જા કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યુ નથી. અર્શી કહે છે કે સલમાન ખાને આજ સુધી ફિલ્મમાં ઓન સ્ક્રીન કિસિગ સીન કર્યા નથી. જેથી તે સલમાન સાથે આ પ્રકારના સીન પ્રથમ વખત કરવા માંગે છે. જેથી તે બિગ બોસના ઘરમાં વારંવાર કિસિગ કરતી હતી. બોલિવુડમાં તે કઇ અભિનેત્રીને પોતાની આદર્શ અભિનેત્રી તરીકે રાખવામાં આવે છે તે અંગે પુછવામાં આવતા અર્શીએ કહ્યુ હતુ કે તે કંગના રાણાવત જેવી દેખાય છે.

કંગના જે રીતે પોતાની વાત સાહસ સાથે કરે છે તે રીતે તે પણ આગળ વધવા માંગે છે. તે ક્યા ક્યા નિર્દેશકોની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે તે અંગે પુછવામાં આવતા અર્શીએ કહ્યુ છે કે તે મહેશ ભટ્ટ જેવા નિર્દેશકોની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. તે ભટ્ટને ફોલો કરે છે.અર્શીએ કહ્યુછે કે તેની લોકપ્રિયતા સલમાન ખાન, કલર્સ ટીવી, એન્ડમોલ સાઇન , બિગ બોસના કારણે લોકપ્રિય થઇ છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો અર્શી ખાનનો ખતરો કે ખિલાડી માટે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. બિગ બોસ શો બાદ બોલ્ડ સ્ટાર વિવિધ કાર્યક્રમમાં દેખાઇ છે.

પ્રભાસ સાથેની ફિલ્મને લઇને હજુ સસ્પેન્સ છે

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here