Thursday, September 3, 2026
HomePoliticsસિદ્ધૂ હવે કોંગ્રેસ માટે નથી ઉપયોગી! પાર્ટીએ આપ્યો મોટો ઝટકો

સિદ્ધૂ હવે કોંગ્રેસ માટે નથી ઉપયોગી! પાર્ટીએ આપ્યો મોટો ઝટકો

Date:

Related stories

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

લાગે છે કે ફાયર બ્રાન્ડ નેતા પોતાની ખાસ ભાષણ શૈલી માટે જાણીતા નવજોત સિંહ સિદ્ધૂ હવે કોંગ્રેસ માટે ઉપયોગી નથી રહી. પાર્ટીએ તેમનો મોટો ઝટકો આપ્યો છે. એક સમયે દેશભરમાં ચૂંટણી માટે સૌથી અધિક માંગમાં રહેતા સિદ્ધૂને હરિયાણા સહિત બે રાજ્યોના ચૂંટણી પ્રચારથી દૂર રાખ્યા છે. પંજાબથી રાજનીતિથી ગાયબ થયેલા કેબિનેટ મંત્રી સિદ્ધૂને હવે ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીને સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી રાખ્યા.

જણાવી દઈએ કે ગત લોકસભા ચૂંટણી અને એક વર્ષ પહેલા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવી રાજ્યોની વિધાસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિદ્ધૂને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં પણ તેઓ આખા દેશમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા અને તેમણે હરિયાણામાં પણ ઘણી જનસભાઓ કરી હતી તેમજ રોડ શો કર્યા હતા. પરંતુ, હવે તે કોંગ્રેસના મહારાષ્ટ્રલઅને હરિયાણાના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગાયબ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે હરિયાણા કોંગ્રેસે પહેલા સિદ્ધૂને સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ કરવા માટે પાર્ટી હાઈકમાનને કહ્યું હતું, જો કે બાદમાં અનેક નેતા તેના વિરોધમાં આવી ગયા હતા. જે બાદ પાર્ટીએ સિદ્ધૂને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન નથી આપ્યું.

લોકસભા ચૂંટણીની સાથે જ નવજોત સિંહ સિદ્ધૂનો રાજનૈતિક ગ્રાફ જઈ રહ્યો હતો. લોકસભા ચૂંટણીમાં સિદ્ધૂમાં અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. જે બાદ કોંગ્રેસે બઠિંડા સીટ પર મળેલી હાર માટે સિદ્ધૂને દોષી ઠેરવ્યા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધૂ પાસેથી સ્થાનિક નિકાય વિભાગ પાછો લઈને તેમને ઊર્જા વિભાગ આપી દીધો હતો, જો કે સિદ્ધૂએ નવો વિભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

રાહુલ અને પ્રિયંકાના હસ્તક્ષેપ છતા મામલાનો હલ ન નીકળો જેને લઈને સિદ્ધૂએ મંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું.જે બાદ તે સતત પાર્ટી,મીડિયા અને સરકાર સાથે અંતર રાખ્યું છે. અને હવે કોંગ્રેસ પણ તેનાથી અંતર બનાવી રહી છે. એવામાં સિદ્ધૂના રાજનૈતિક ભવિષ્યને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here