Monday, August 31, 2026
HomeAhmedabadસુવિધા / 19 બેંકોએ શરૂ કરી આ યોજના, હવે 59 મિનિટમાં મળશે...

સુવિધા / 19 બેંકોએ શરૂ કરી આ યોજના, હવે 59 મિનિટમાં મળશે લોન

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

અમદાવાદ

ઘણી વખત જોયુ હશે કે લોનની મંજૂરી માટે લોકોને ઘણા દિવસો સુધી બેંકોના ધક્કા ખાવા પડે છે. પરંતુ હવે માત્ર 1 કલાકની અંદર ઘરે બેઠા તમને લોનની મંજૂરી મળી જશે.આ માટે દેશની ઘણી મોટી બેંકોએ એક ખાસ સુવિધાની શરૂઆત કરી છે જાણીએ આ વિશે વધારે…વાસ્તવમાં ભારતીય સ્ટેટ બેંક સહિત દેશની 19 સરકારી બેંકોએ ‘PSB Loans in 59 Minutes’ ની શરૂઆત કરી, જેની મદદથી હોમ લોન અને પર્સનલ લોન માટે અરજી કરનારા ગ્રાહકોને માત્ર 59 મિનિટમાં સૈદ્ઘાંતિક મંજૂરી મળી જશે. આ જાણકારી આપતા ભારતીય સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના એમડીએ જણાવ્યુ કે, ”અમે લોન ઇચ્છનારા ગ્રાહકોને હોમ અને પર્સનલ લોન ‘PSB Loans in 59 Minutes’ની મદદથી ઉપલબ્ધ કરાવીશું. અમે આ વાતની ખુશી છે કે, અત્યાર સુધી આ લોનનો લાભ માત્ર MSME ને મળી રહ્યો હતો, પરંતુ આ સુવિધાનો લાભ તમામને મળશે. આવનારા દિવસોમાં ઑટો લોન માટે પણ આ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે”

હાલમાં જે બેંકોએ આ માટે શરૂઆત કરી છે તેમાં ભારતીય સ્ટેટ બેંક, પજાંબ નેશનલ બેંક, બેંક ઑફ બરોડા અને યૂનિયન બેંક સહિતની અન્ય બેંકો શામેલ છે. હાલમાં માત્ર MSME સેક્ટરમાં આ લોનની મંજૂરી મળી રહી છે.

કેવી રીતે કામ કરે છે PSB Loans in 59 Minutes?

– આ પ્લેટફોર્મ પર લોન લેનારી વ્યકિતએ તમામ જાણકારીઓ અપલોડ કરવાની રહેશે. આ પછી ઓટોમેટિક સિબિલ આંકડોના વિશ્લેષણના આધાર પર લોનની રકમ નક્કી કરવામાં આવે છે. આ લોનની રાશિની મંજૂરી મળ્યા પછી અરજી કરનાર બેંક બ્રાન્ચમાં કનેક્ટ થઇ જાય છે. આ તમામ પ્રક્રિયા માત્ર 59 મિનિટમાં પૂરી થઇ જાય છે.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here