Monday, October 5, 2026
HomeEntertainmentBollywoodસેક્સી ઇશા હેરાફેરી-૩ અને આંખે-૨ ફિલ્મમાં નજરે પડશે

સેક્સી ઇશા હેરાફેરી-૩ અને આંખે-૨ ફિલ્મમાં નજરે પડશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૮
બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવતી ઇશા ગુપ્તા હાલમાં ટોટલ ધમાલ ફિલ્મમાં રહ્યા બાદ હવે તે બીજી બે ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ ઉપરાંત તેની પાસે ફેશનના કેટલાક પ્રોજેક્ટો પણ છે. ફિલ્મો કરતા સોશિયલ મિડિયા પર તેના ફોટાના કારણે વધારે ચર્ચામાં રહે છે. ટોપલેસ ફોટાઓ તેના વારંવાર મિડિયા પર નજરે પડે છે. જા કે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં તેને બોલિવુડની ફિલ્મો પ્રમાણમાં ઓછી હાથ લાગી રહી છે. તેની પાસે સિક્વલ અને મલ્ટી સ્ટાર ફિલ્મો જ મોટા ભાગે રહી છે. હાલમાં પણ તે આવી જ ફિલ્મો હાથમાં ધરાવે છે. તેની પાસે હાલમાં હેરાફેરી સિરિઝની ત્રીજી ફિલ્મ હાથ લાગી છે. આ ઉપરાંત તેની પાસે આંખે-૨ પણ છે.

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તાએ હાલમાં ટેટુ ડે પર પોતાના ટોપલેસ ફોટોઓ પોસ્ટ કરતા તેની ભારે ચર્ચા જાવા મળી હતી. તેના સેક્સી ફોટોની ચર્ચા સામાન્ય ફિલ્મી ચાહકોમાં પણ જાવા મળે છે. તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અક્ષય સાથે હાલમાં રૂસ્તમ ફિલ્મમાં કામ કર્યા બાદ તેની લોકપ્રિયતા સતત વધી હતી. બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ ખુશ છે. જા કે તે હજુ પણ વધુ એક ફિલ્મ અક્ષય કુમાર સાથે કરવા માટે તૈયાર છે. તેનુ કહેવુ છે કે તે હવે તેની બોલિવુડ કેરિયરને લઇને સંતુષ્ટ છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર સાથે તે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ભૂમિકા કરવા માંગે છે. રૂસ્તમના સંબંધમાં વાત કરતા ઇશાએ કહ્યુ છે કે આ ફિલ્મ શરૂઆતથી તેને ગમી ગઇ હતી. રાજ-૩ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રીએ કહ્યુ છે કે તે પહેલાથી જ અક્ષય કુમારની મોટી ચાહક રહી છે. બોલિવુડમાં તે પ્રવેશી ગઇ તે પહેલાથી જ તે અક્ષય કુમારની ફિલ્મોને પસંદ કરતી રહી છે. તેનુ કહેવુ છે કે અક્ષય કુમાર ફિલ્મમાં તેના માટે ગીત ગાય, તે સાડી પહેરીને અક્ષય કુમારની અભિનેત્રી તરીકે દેખાય તેવી તેની ઇચ્છા છે.

ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેને નાની નાની ભૂમિકા જ મળી છે. તેની છાપ એક સેક્સ સિમ્બોલ અભિનેત્રી તરીકે રહી છે. હાલના દિવસોમાં તેની પાસે કેટલીક સારી ઓફર આવી છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલતી ગળા કાપ સ્પર્ધાને લઇને બિલકુલ હેરાન નથી. કારણ કે તે ફિલ્મો સિવાય ફેશન અને મોડલિંગ ક્ષેત્ર સાથે લાંબા સમયથી જાડાયેલી છે. આવી સ્થતીમાં તેને વધારે ચિંતા નથી. જા કે તે સેક્સ સિમ્બોલ તરીકેની છાપમાંથી બહાર નિકળીને કેટલીક મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા કરવા માટે ઇચ્છુક છે. સાથે સાથે અજય દેવગન અને અક્ષય કુમાર જેવા કલાકાર સાથે વધારે ફિલ્મો કરવા માટે પણ આશાવાદી છે. હવે તેની ઇચ્છા હેરાફેરી મારફતે પૂર્ણ થાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here