Monday, September 14, 2026
HomeTechnologyસોશિયલ મીડિયા પ્લેટફોર્મના લોગો પર કબજાની લડાઈમા ડોગને ચકલીએ પછાડ્યો, ટ્વિટરનો લોગો...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના લોગો પર કબજાની લડાઈમા ડોગને ચકલીએ પછાડ્યો, ટ્વિટરનો લોગો ફરી બદલાયો

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

માત્ર 4 દિવસમાં જ ટ્વિટર પર ફરીથી બ્લુ બર્ડનો લોગો જોવા મળી રહ્યો છે

‘શ્વાન’ને ટ્વિટર હોમ પેજ પરથી પણ હટાવી દેવામાં આવ્યો છે

ફરી એકવાર ટ્વિટરનો લોગો ચર્ચામાં આવ્યો છે. ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલન મસ્કે ફરી ટ્વિટરનો લોગો બદલ્યો છે.  ટ્વિટર ફરી જૂનો લોગો ‘વાદળી ચકલી’ દેખાઈ રહ્યો છે. આ ફેરફાર બાદ યુઝર્સ આશ્ચર્યમાં જોવા મળ્યા છે. કારણ કે હાલમાં જ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેનો જૂનો લોગો બ્લુ બર્ડને હટાવીને એક ‘શ્વાન’નો લોગો લગાવ્યો હતો, પરંતુ માત્ર 4 દિવસમાં જ ટ્વિટર પર ફરીથી બ્લુ બર્ડનો લોગો જોવા મળી રહ્યો છે, ‘શ્વાન’ને ટ્વિટર હોમ પેજ પરથી હટાવી દેવામાં આવ્યો છે. 

હજુ 4 દિવસ પહેલા જ લોગોમાં કર્યો હતો બદલાવ 

આ સંપૂર્ણ ઘટના એવી છે કે, એલોન મસ્કે મંગળવારે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો હતો. જે બાદ વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળ્યો હતો. આ ડોગ ક્રિપ્ટોકરન્સી મીમ કોઈન ડોજકોઈન જેવો જ છે જેને એલોન મસ્ક અનેકવાર પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી એલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેમને અનેક મોટાપાયે ફેરફારો કર્યા છે. પહેલા તેમણે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી અને હવે તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here