Monday, September 28, 2026
HomeEntertainmentBollywoodસ્ટાર પ્રભાસની ફિલ્મમાં પુજા હેગડેને લેવાનો નિર્ણય કરાયો

સ્ટાર પ્રભાસની ફિલ્મમાં પુજા હેગડેને લેવાનો નિર્ણય કરાયો

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

મુંબઇ,તા. ૧૩
શરૂઆતી કેરિયરમાં મોટી સફળતા ન મળ્યા બાદ હવે આશાસ્પદ સ્ટાર પુજા હેગડને સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. તેની પાસે કેટલીક મોટી ફિલ્મ છે. હવે સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની સાથે તેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અભિનેતા પ્રભાસે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મના સંબંધમાં પ્રભાસે પોતે માહિતી આપી છે. સોશિયલ નેટવ‹કગ સાઇટ પર પ્રભાસે જાહેરાત કરી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મના નામની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે. ફિલ્મના નિર્દેશક કેકે રાધાકૃષ્ણન રહેશે. પ્રભાસે ફેસબુક એકાઉન્ટ પર આ અંગેની જાહેરાત કરી છે. પ્રભાસે કહ્યુ છે કે તે પોતાની નવી ફિલ્મની માહિતી તમામ વચ્ચે આપીને ભારે ખુશ છે. નવી ફિલ્મ પણ ત્રણ ભાષામાં બનાવવામાં આવનાર છે. પુજા હેગડેની સાથે શુટિંગ ટુંક સમયમા ંજ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મ યુરોપની પટકથા પર આધારિત રહેશે. પુજા હેગડેને મોટી ભૂમિકા મળી ગઇ છે. પુજા હેગડે દ્વારા આ સંબંધમાં કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જા કે પ્રભાસ જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ પુજા હેગડે ભારે ખુશ છે. તે અન્ય એક મોટી કોમેડી ફિલ્મ હાઉસફુલ -૪માં પણ કામ કરી રહી છે. જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં પુજાની સાથે કૃતિ ખરબંદા અને કૃતિ સનુન પણ કામ કરી રહી છે. હાઉસફુલ-૪નુ શુટિંગ ઝડપથી ચાલી રહ્યુ છે. જયપુરમાં મોટા ભાગે ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. પુજા પહેલા હાઉસફુલ-૪ના હિસ્સાના શુટિંગને પૂર્ણ કરે તેવી શક્યતા છે. પ્રભાસ સમગ્ર વિશ્વમાં બાહુબલી તરીકે વધારે લોકપ્રિય થઇ ચુક્યો છે. પ્રભાસ હાલમાં તેની સાહો ફિલ્મને લઇને વ્યસ્ત બનેલો છે. જેમાં હિન્દી કલાકારો પણ છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here