Friday, August 21, 2026
HomeEntertainmentસ્ટુડન્ટ ઓફ ધી યરમાં આલિયાની એક્ટિંગ સાવ પૂતળી જેવી હતી

સ્ટુડન્ટ ઓફ ધી યરમાં આલિયાની એક્ટિંગ સાવ પૂતળી જેવી હતી

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

ખુદ પિતા મહેશ ભટ્ટે જ દીકરીના રોલની ટીકા કરી.૨૦૧૨માં આલિયા ભટ્ટે આ ફિલ્મ દ્વારા હિરોઈન તરીકે કેરિયર શરુ કરી હતી.
મુંબઈ: આલિયા ભટ્ટની ડેબ્યૂ ફિલ્મ ‘ સ્ટુડન્ટ ઓફ ધી યર’માં તેની એક્ટિંગ એક પૂતળી જેવી જ હતો તેવી ટીકા ખુદ આલિયાના પિતા મહેશ ભટ્ટે કરી છે. મહેશ ભટ્ટે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પોતે આલિયાની કેરિયર જેમ જેમ આગળ વધી તેમ તેમ તેણે પોતાનુ પરફોર્મન્સ સુધાર્યું એ વાત સાચી પરંતુ તેની પહેલી ફિલ્મમાં તો તે માત્ર પૂતળાં જેવી જ હતી.

ફિલ્મના અન્ય કલાકારોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા વરુણ ધવનનો સમાવેશ થતો હતો. આ ફિલ્મ કરણ જોહરે બનાવી હતી. મહેશ ભટ્ટે જોકે ‘ઉડતા પંજાબ’, ‘હાઈવે’ તથા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મોમાં આલિયાની એક્ટિંગના વખાણ કર્યાં હતાં. મણે કહ્યું હતું કે સમય જતાં આલિયા યોગ્ય ફિલ્મોની પસંદગી કરતાં શીખી છે.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here