Monday, July 27, 2026
HomeEntertainmentસ્ત્રી ટૂ ચાલી જતાં અક્ષય કુમારે પણ એક હોરર કોમેડી ફિલ્મ સાઈન...

સ્ત્રી ટૂ ચાલી જતાં અક્ષય કુમારે પણ એક હોરર કોમેડી ફિલ્મ સાઈન કરી

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

મુંબઈ : શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવ જેવા કમર્શિઅલી બહુ સેલેબલ નહિ ગણાતા કલાકારોની ફિલ્મ ‘સ્ત્રી ટૂ’ કલ્પનાતીત રીતે સફળ નિવડી છે અને હવે ૫૦૦ કરોડનો બિઝનેસ કરવાના આરે છે. આ ફિલ્મની સફળતા જોઈ હવે અક્ષય કુમારને પણ એક હોરર કોમેડી ફિલ્મ કરવાની ચાનક ચઢી છે. આમ તો ‘સ્ત્રી ટૂ’માં અક્ષય કુમારનો પોતાનો કેમિયો પણ છે. જોકે, આ ફિલ્મની સફળતા તેને ખાતે લખાઈ નથી. છેલ્લા કેટલાય સમયથી સતત ફલોપ જઈ રહેલા અક્ષય કુમારને એક બહુ મોટી હિટ ફિલ્મની તાતી જરુર છે. આ માટે તેણે પોતાની જૂની કેટલીક કોમેડી ફિલ્મોના ડાયરેક્ટર પ્રિયદર્શનનું શરણું સાધ્યું છે. પ્રિયદર્શનની આ ફિલ્મનું મોશન પોસ્ટર અક્ષય કુમારના જન્મદિને રીલિઝ થશે. અક્ષય કુમાર અગાઉ ‘ભૂલભૂલૈયા’ માં કામ કરી ચૂક્યો છે પરંતુ તે ફ્રેન્ચાઈઝ ી પણ તેની પાસેથી ઝૂંટવાઈ ચૂકી છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here