Monday, November 2, 2026
HomeEntertainmentસ્ત્રી ટૂ ફિલ્મના પોસ્ટરમાં અમેરિકી સીરિઝની બેઠી નકલ

સ્ત્રી ટૂ ફિલ્મના પોસ્ટરમાં અમેરિકી સીરિઝની બેઠી નકલ

Date:

Related stories

સ્વસ્તિક એ દશે દિશામાં શુભને વિસ્તારવા માટે દોરાતું ચિન્હ...

ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે કે સાથિયો શુભનાં પ્રતીક તરીકે...

શ્રવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં...

તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અહીં જુઓ: https://www.instagram.com/p/DfG_iA4EZd2/?psln=MnlxMnQ2cGRyb296, હાલમાં પોતાની...

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

મુંબઇ : શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’નાં પોસ્ટરમાં અમેરિકી સીરિઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ ટૂ’ની બેઠી નકલ કરાઈ હોવાનું લોકોએ શોધી કાઢ્યું છે. આ પછી બંને પોસ્ટર બાજુ બાજુમાં મૂકીને લોકો બેફામ ટીકાઓ કરી હતી. અમેરિકી સીરિઝ ૨૦૧૭માં રીલિઝ થઈ હતી. લોકોએ તરત જ તેનું પોસ્ટર રજૂ કરીને ટીકા કરી હતી કે ‘સ્ત્રી ટૂ’ના સર્જકો આઇડિયાની કોપી કરવા માટે સાત વર્ષ પાછળ ગયા છે. કેટલાક લોકોએ એવી ટીકા પણ કરી હતી કે પોસ્ટરમાં કોપી થઈ છે હવે વાર્તા કે કોઈ સીનમાં પણ ક્યાંકથી કોપી ન થઈ હોય તેવી અપેક્ષા રાખીએ. બોલીવૂડમાં હોલીવૂડનાં પોસ્ટર્સની નકલ કરવાનો સિલસિલો બહુ જૂનો છે. કેટલીય ફિલ્મોમાં બેઠે બેઠા સીન પણ તફડાવાતા હોય છે. જોકે, હવે સોશિયલ મીડિયાના કારણે ચકોર દર્શકો આ ચોરી તરત જ પકડી પાડે છે.

સ્વસ્તિક એ દશે દિશામાં શુભને વિસ્તારવા માટે દોરાતું ચિન્હ...

ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે કે સાથિયો શુભનાં પ્રતીક તરીકે...

શ્રવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં...

તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અહીં જુઓ: https://www.instagram.com/p/DfG_iA4EZd2/?psln=MnlxMnQ2cGRyb296, હાલમાં પોતાની...

‘આ હિન્દુસ્તાન તમારા અબ્બુજાનનું નથી’: ભાજપ

કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને 'ગેરકાયદેસર' ગણાવતા, સંબિત પાત્રાએ કહ્યું,...

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here